Hymn No. 4254 | Date: 07-Oct-1992
મનને સમજાવી લો, જીવનમાં મનને મનાવી લો (2)
mananē samajāvī lō, jīvanamāṁ mananē manāvī lō (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-10-07
1992-10-07
1992-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16241
મનને સમજાવી લો, જીવનમાં મનને મનાવી લો (2)
મનને સમજાવી લો, જીવનમાં મનને મનાવી લો (2)
ઘડીએ ઘડીએ જાશે જો એ રિસાઈ, કેમ કરી આગળ વધશો
સંજોગોની વણઝાર આવશે જાશે જીવનમાં, કેમ કરી એને ચલાવશો
જાશે જો એ રિસાઈ ઘડીએ ઘડીએ, થાશે શું એમાં વિચાર જરા એનો કરો
એના સાથ વિના રહેશે સહુ કાર્યો અધૂરા, કેમ કરી સાથ એનો મેળવશો
વિતાવ્યું જીવન તો એના નાચમાં, એના નાચમાં જીવન કેટલું વિતાવશો
કરશો જીવનમાં જો એનું ધાર્યુને ધાર્યું, તમારું ધાર્યું તો ક્યારે કરાવશો
સોંપવું છે જીવનમાં જ્યાં પ્રભુના હાથમાં, મનના હાથમાં ત્યારે ના સોંપશો
દીધું છે જીવન પ્રભુએ તો જ્યાં જગમાં, જીવન એના કાજે તો વિતાવશો
રાખશો કાબૂ મન પર તો જો જીવનમાં, જીવનમાં ત્યારે તો ના દુઃખી થાશો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē samajāvī lō, jīvanamāṁ mananē manāvī lō (2)
ghaḍīē ghaḍīē jāśē jō ē risāī, kēma karī āgala vadhaśō
saṁjōgōnī vaṇajhāra āvaśē jāśē jīvanamāṁ, kēma karī ēnē calāvaśō
jāśē jō ē risāī ghaḍīē ghaḍīē, thāśē śuṁ ēmāṁ vicāra jarā ēnō karō
ēnā sātha vinā rahēśē sahu kāryō adhūrā, kēma karī sātha ēnō mēlavaśō
vitāvyuṁ jīvana tō ēnā nācamāṁ, ēnā nācamāṁ jīvana kēṭaluṁ vitāvaśō
karaśō jīvanamāṁ jō ēnuṁ dhāryunē dhāryuṁ, tamāruṁ dhāryuṁ tō kyārē karāvaśō
sōṁpavuṁ chē jīvanamāṁ jyāṁ prabhunā hāthamāṁ, mananā hāthamāṁ tyārē nā sōṁpaśō
dīdhuṁ chē jīvana prabhuē tō jyāṁ jagamāṁ, jīvana ēnā kājē tō vitāvaśō
rākhaśō kābū mana para tō jō jīvanamāṁ, jīvanamāṁ tyārē tō nā duḥkhī thāśō
|