Hymn No. 4255 | Date: 09-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-09
1992-10-09
1992-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16242
કદીને કદી, ક્યારે ને ક્યારે, જીવનમાં સહુ કોઈને વાતનું ચેન પડતું નથી
કદીને કદી, ક્યારે ને ક્યારે, જીવનમાં સહુ કોઈને વાતનું ચેન પડતું નથી ચેન પડતું નથી, ચેન પડતું નથી, જીવનમાં ત્યારે કોઈ વાતનું ચેન પડતું નથી જાગે અજંપો જીવનમાં કોઈ વાતનો હૈયાંમાં જ્યારે, ચેન જીવનમાં ત્યારે પડતું નથી ઊપડે અજંપો જીવનમાં તો જ્યારે કોઈ વાતનો, જીવનમાં ચેન એ તો પડવા દેતું નથી જાગે લાલસા હૈયાંમાં જો કોઈ વાતની, ચેન જીવનમાં તો એ પડવા દેતું નથી જાગે પ્રેમ હૈયાંમાં, જીવનમાં તો જ્યારે, જીવનમાં ચેન ત્યારે તો પડતું નથી અતૃપ્ત વેર જો લે લબકારા હૈયાંમાં તો જ્યારે, જીવનમાં ચેન એ તો રહેવા દેતું નથી કામનાની આગ સળગે હૈયાંમાં, જીવનમાં તો જ્યારે, ચેન જીવનમાં એ પડવા દેતું નથી દુઃખ દર્દ લે ભીંસ જીવનમાં એવી તો જ્યારે, સુખ, ચેન જીવનમાં એ રહેવા દેતું નથી જાગે પ્રભુપ્રેમ જીવનમાં તો જ્યારે, પ્રભુ પ્રેમમાં જીવનમાં, ચેન ત્યારે પડતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kadine kadi, kyare ne kyare, jivanamam sahu koine vatanum chena padatum nathi
chena padatum nathi, chena padatum nathi, jivanamam tyare koi vatanum chena padatum nathi
jaage ajampo jivanamam koi vatano haiyampo tena jivanatum koi vatano ajam toy jivanata jivanatum padi vatano haiyampo
jivanatum jivanatum jivanamam chena e to padava detum nathi
hunt lalasa haiyammam jo koi vatani, chena jivanamam to e padava detum nathi
hunt prem haiyammam, jivanamam to jyare, jivanamam chena tyare to padatum nathi
atripta to raava leammakara nathi
kamanani aag salage haiyammam, jivanamam to jyare, chena jivanamam e padava detum nathi
dukh dard le bhinsa jivanamam evi to jyare, sukha, chena jivanamam e raheva detum nathi
jaage prabhuprema jivanamam to jyare, prabhu prem maa jivanamam, chena tyare padatum nathi
|