Hymn No. 4256 | Date: 09-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-09
1992-10-09
1992-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16243
પડશે તોડવી રે, પડશે તોડવી રે, જીવનમાં કંઈક વાડો પડશે તોડવી રે
પડશે તોડવી રે, પડશે તોડવી રે, જીવનમાં કંઈક વાડો પડશે તોડવી રે વિશાળતાને આંબવા રે જીવનમાં તો, કંઈક વાડ તો પડશે તો તોડવી રે બાંધી બાંધી વાડો, રહ્યો છે પૂરાઈ જીવનમાં તું એમાંને એમાં રે હવે તો સમજી સમજીને, પડશે જીવનમાં એને છોડવીને તોડવી રે વિશાળતામાં વ્યાપેલા વિભૂને મળવા, પડશે જીવનમાં વાડોને તો તોડવી રે નાના વાડામાં તો પ્રેમ જાશે ગૂંગળાઈ, તોડી વાડ વિશાળ કરવો પડશે રે વાડે વાડામાં રહીને પુરાઈ, જગમાં મુક્તિની આશાને જીવનમાં ના રૂંધશો રે પ્રેમને વાડામાં પુરાવું ના પોષાશે, પ્રેમને અવિચળ પ્રેમમાં વહેવા દેવો પડશે રે જનમ સાથે મળેલી કે જીવનમાં ઊભી કરેલી, પડશે વાડો જીવનમાં તોડવી રે તૂટતાં તૂટતાં વાડો, પ્રભુની નીકટતા, જીવનમાં કરી દેશે એ તો ઊભી રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
padashe todavi re, padashe todavi re, jivanamam kaik vado padashe todavi re
vishalatane ambava re jivanamam to, kaik vada to padashe to todavi re
bandhi bandhi vado, rahyo che purai jivanamam tu emanne ema re
have to samaji jodhavi re, padashe re
vishalatamam vyapela vibhune malava, padashe jivanamam vadone to todavi re
nana vadamam to prem jaashe gungalai, todi vada vishala karvo padashe re
vade vadamam rahine purai, jag maa muktini ashane jivanamam prem vaamhe posa, vasamhe pramane vashe praman, vashe pramane vaas
vashe pramane vashe pramana
va saathe maleli ke jivanamam ubhi kareli, padashe vado jivanamam todavi re
tutatam tutatam vado, prabhu ni nikatata, jivanamam kari deshe e to ubhi re
|