1985-05-01
1985-05-01
1985-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1625
ડીસામાં મંદિર છે સોહામણું, હો સિધ્ધમા ડીસાવાળી
ડીસામાં મંદિર છે સોહામણું, હો સિધ્ધમા ડીસાવાળી
એમાં મનોહર મૂર્તિ છે તારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોની કરતી સદા તું રખવાળી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોના હૈયામાં સદા વસનારી, હો સિધ્ધમા ડીસાવાળી
શરણે આવનારને છે તું તારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
દૂર-દૂરથી ભક્તો તારાં દર્શને આવે, હો સિધ્ધમા ડીસાવાળી
મનવાંછિત ફળો એ તો પામે, હો સિધ્ધમા ડીસાવાળી
તારાં નયનોમાં સદા અમૃત વહે, હો સિધ્ધમા ડીસાવાળી
તું વિવિધ રૂપે પ્રગટનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું ચંડમુંડને હણનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું શુંભ-નિશુંભને મારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તો પર સદા કૃપા કરનારી, હો સિધ્ધમા ડીસાવાળી
https://www.youtube.com/watch?v=WpnTGQFKsTk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ડીસામાં મંદિર છે સોહામણું, હો સિધ્ધમા ડીસાવાળી
એમાં મનોહર મૂર્તિ છે તારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોની કરતી સદા તું રખવાળી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોના હૈયામાં સદા વસનારી, હો સિધ્ધમા ડીસાવાળી
શરણે આવનારને છે તું તારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
દૂર-દૂરથી ભક્તો તારાં દર્શને આવે, હો સિધ્ધમા ડીસાવાળી
મનવાંછિત ફળો એ તો પામે, હો સિધ્ધમા ડીસાવાળી
તારાં નયનોમાં સદા અમૃત વહે, હો સિધ્ધમા ડીસાવાળી
તું વિવિધ રૂપે પ્રગટનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું ચંડમુંડને હણનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું શુંભ-નિશુંભને મારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તો પર સદા કૃપા કરનારી, હો સિધ્ધમા ડીસાવાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍīsāmāṁ maṁdira chē sōhāmaṇuṁ, hō sidhdhamā ḍīsāvālī
ēmāṁ manōhara mūrti chē tārī, hō sidhdhamā ḍīsāvālī
bhaktōnī karatī sadā tuṁ rakhavālī, hō sidhdhamā ḍīsāvālī
bhaktōnā haiyāmāṁ sadā vasanārī, hō sidhdhamā ḍīsāvālī
śaraṇē āvanāranē chē tuṁ tāranārī, hō sidhdhamā ḍīsāvālī
dūra-dūrathī bhaktō tārāṁ darśanē āvē, hō sidhdhamā ḍīsāvālī
manavāṁchita phalō ē tō pāmē, hō sidhdhamā ḍīsāvālī
tārāṁ nayanōmāṁ sadā amr̥ta vahē, hō sidhdhamā ḍīsāvālī
tuṁ vividha rūpē pragaṭanārī, hō sidhdhamā ḍīsāvālī
tuṁ caṁḍamuṁḍanē haṇanārī, hō sidhdhamā ḍīsāvālī
tuṁ śuṁbha-niśuṁbhanē māranārī, hō sidhdhamā ḍīsāvālī
bhaktō para sadā kr̥pā karanārī, hō sidhdhamā ḍīsāvālī
English Explanation |
|
Here Kaka expresses his devotion to the Divine Mother, who resides in Disa (near Ahemdabad) and is known as Maa(Mother) Sidhhambike. Kaka is a devout devotee of hers.
The temple in Disa is so delightful, O Mother Divine.
You look so beautiful in that form, O Mother Divine.
You are always coming to your devotee's aid, O Mother Divine.
You are always found in your devotee's heart, O Mother Divine.
Always helps the one who goes to her shelter, O Mother Divine.
People from all over come to see you, O Mother Divine.
They get the boon of their choice, O Mother Divine.
You are always compassionate towards your children, O Mother Divine.
Have taken so many different forms for your devotees, O Mother Divine.
You fought and defeated demons to better this universe, O Mother Divine.
Always looking after your devotees, O Mother Divine.
ડીસામાં મંદિર છે સોહામણું, હો સિધ્ધમા ડીસાવાળીડીસામાં મંદિર છે સોહામણું, હો સિધ્ધમા ડીસાવાળી
એમાં મનોહર મૂર્તિ છે તારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોની કરતી સદા તું રખવાળી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તોના હૈયામાં સદા વસનારી, હો સિધ્ધમા ડીસાવાળી
શરણે આવનારને છે તું તારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
દૂર-દૂરથી ભક્તો તારાં દર્શને આવે, હો સિધ્ધમા ડીસાવાળી
મનવાંછિત ફળો એ તો પામે, હો સિધ્ધમા ડીસાવાળી
તારાં નયનોમાં સદા અમૃત વહે, હો સિધ્ધમા ડીસાવાળી
તું વિવિધ રૂપે પ્રગટનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું ચંડમુંડને હણનારી, હો સિધ્ધમા ડીસાવાળી
તું શુંભ-નિશુંભને મારનારી, હો સિધ્ધમા ડીસાવાળી
ભક્તો પર સદા કૃપા કરનારી, હો સિધ્ધમા ડીસાવાળી1985-05-01https://i.ytimg.com/vi/WpnTGQFKsTk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=WpnTGQFKsTk
|