Hymn No. 4272 | Date: 15-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-15
1992-10-15
1992-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16259
જીવનમાં તો ક્યારેને ક્યારે, સહુ લાચાર તો બની જાય છે
જીવનમાં તો ક્યારેને ક્યારે, સહુ લાચાર તો બની જાય છે જીવનમાં મોત આગળ, જગમાં સહુ તો લાચાર બની જાય છે જીવનમાં આદત આગળ, સહુ લાચારને લાચાર બનતા જાય છે લાગણીના પૂરમાં, જીવનમાં સહુ તો લાચારને લાચાર બની જાય છે જીવનમાં મનના ઉપાડા આગળ તો, સહુ તો લાચાર બની જાય છે જીવનમાં અહં ને અભિમાનમાં, સહુ લાચારને લાચાર બનતા જાય છે ઇચ્છાઓના પૂરમાં તણાઈને તણાઈ, જીવનમાં લાચાર બની જાય છે જીવનમાં સહુ ભાગ્યની આગળ તો લાચાર બની જાય છે દુઃખ દર્દ આગળ જીવનમાં, સહુ લાચાર બનતાને બનતા જાય છે જીવનમાં આળસને દઈ ઉત્તેજન, સહુ લાચાર તો બની જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to kyarene kyare, sahu lachara to bani jaay che
jivanamam mota agala, jag maa sahu to lachara bani jaay che
jivanamam aadat agala, sahu lacharane lacharaata jaay che
laganina puramam, jivanamam sahu to lachara sahu, jivanamamama sahu, jivanamama to lachara, jivanamamama to
lachara, jivanamama to lachara to lachara bani jaay che
jivanamam aham ne abhimanamam, sahu lacharane lachara banta jaay che
ichchhaona puramam tanaine tanai, jivanamam lachara bani jaay che
jivanamam sahu bhagyani aagal to lachara sahu bani jaay bananata
jal to lachara sahu lachayamte aljana jaay bananamara aagal jalaivacharda, aljana lachardama, aljana jaay utardamara,
aljana , sahu lachara to bani jaay che
|
|