Hymn No. 137 | Date: 02-May-1985
|
|
Text Size |
 |
 |
1985-05-02
1985-05-02
1985-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1626
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે ભલે આવે આંધી સંકટોની સદા મારા જીવનમાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે દઈને કૃપાના દાન તારા, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે કરીને મારા જીવનના અટપટા કંઈક કામ જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે
https://www.youtube.com/watch?v=w0tfI9gltB0
Satguru Shri Devendra Ghia (Kaka)
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે ભલે આવે આંધી સંકટોની સદા મારા જીવનમાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે દઈને કૃપાના દાન તારા, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે કરીને મારા જીવનના અટપટા કંઈક કામ જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagadi che je jyot bhaktini, te maara haiya maa
joje ho maadi, e jyot saad jalati rahe
purine tela taara premanum, saad maara haiya maa
joje ho maadi, e jyot saad jalati rahe
bhale aave andhi sankatoni saad maara jivanamam
joje ho maadi, e jyot saad jalati rahe
dai ne kripana daan tara, saad maara jivanamam
joje ho maadi e jyot saad jalati rahe
paine premapiyushanum pana, saad maara jivanamam
joje ho maadi e jyot saad jalati rahe
kari ne maara jivanana atapata kaik kaam
joje ho maadi e jyot saad jalati rahe
raakhi ne maaru dhyaan saad taara charan maa
joje ho maadi e jyot saad jalati rahe
vikase jivanaphula marum, saad taari kyarimam
joje ho maadi e jyot saad jalati rahe
bhuli ne bhaan marum, saad dubi rahu tujh smaran maa
joje ho maadi e jyot saad jalati rahe
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) is requesting Mother Divine...
The devotion that you lit in my heart, O Mother Divine never let that light in me die.
Put the oil of your love in that light, O Mother Divine never let that light die.
No matter how many storms it has to face, O Mother Divine never let that light in me die.
Always keep your grace on me O Mother Divine, and never let that light in me die.
By always standing by my side and helping, O Mother Divine never let that light in me die.
Allow me to be in your shelter always Mother Divine and never let that light in me die.
Can reach a state where I can always stay connected with you O Mother Divine and never let that light in me die.
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાંજગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે ભલે આવે આંધી સંકટોની સદા મારા જીવનમાં જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે દઈને કૃપાના દાન તારા, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે કરીને મારા જીવનના અટપટા કંઈક કામ જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં જોજે હો માડી એ જ્યોત સદા જલતી રહે1985-05-02https://i.ytimg.com/vi/w0tfI9gltB0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=w0tfI9gltB0
|