Hymn No. 4275 | Date: 17-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-17
1992-10-17
1992-10-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16262
કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો
કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો ચલાવે છે જગને જ્યાં, જગકર્તા એના નિયમોથી, ના એમાં તું બાકી તો રહેવાનો મળ્યું છે તનડું જગમાં તો તને, ચાલશે તનડાં પર તો તનના નિયમોનો ધારો મનડું મળ્યું છે તને સાથેને સાથે, ચાલશે જોર મન પર તો એના નિયમોનો અનેક નિયમોથી પડશે રહેવું તો બંધાઈ, રહેશે ચાલતો તારા પર નિયમોનો મારો રહી છે મુક્તિ તો નિયમોના બંધનોથી બંધાઈ, કરજે વિચાર એમાંથી તો છૂટવાનો રહેશે વ્યવહારના નિયમો તો જુદા, કર વિચાર, કેવી રીતે તું તો બચવાનો જાશે નિયમોને નિયમોમાં જીવન તો અટવાઈ, રહે થાતો ઊભો એમાં તો ગોટાળો છે એક જ નિયમ તો આત્માનો, બની મુક્ત બંધનોથી પરમાત્મામાં મળવાનો પાળતા તો આ નિયમને, તૂટે ભલે બીજા નિયમો, ના વાંધો ત્યાં કાંઈ પડવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyo pravesha jag maa to jya tem, jag na niyamone niyamo thi tu to bandhayo
chalaave che jag ne jyam, jagakarta ena niyamothi, na ema tu baki to rahevano
malyu che tanadum jag maa to tane, chalamalyana tanadum to satharo dhashe tanadum to
satharo tanhe tanadum jora mann paar to ena niyamono
anek niyamo thi padashe rahevu to bandhai, raheshe chalato taara paar niyamono maaro
rahi che mukti to niyamona bandhanothi bandhai, karje vichaar ema thi to chhutavano
raheshe to chhutavano raheshe vyavaharana to chhutavano raheshe vyavaharana, niyamo raheshe to kamara vichara, niyamo raheshe, kamara vichara, niyara vichara,
niyam vichara, niyara vichaar to atavai, rahe thaato ubho ema to gotalo
che ek j niyam to atmano, bani mukt bandhanothi paramatmamam malavano
palata to a niyamane, tute bhale beej niyamo, na vandho tya kai padavano
|