Hymn No. 4286 | Date: 22-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-22
1992-10-22
1992-10-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16273
રાહે રાહે રાહ જોતાં જીવનમાં, જોજે બદલાઈ ના જાય રાહ તારી
રાહે રાહે રાહ જોતાં જીવનમાં, જોજે બદલાઈ ના જાય રાહ તારી રાહ મળી છે જ્યાં તને જીવનમાં, જોવે છે રાહ શાને તું, રાહે ચાલવાની છે શું શંકા તને તારી રાહમાં, રહ્યો છે રાહ જોઈ તું તો રાહની શું ગયો છે પહોંચી તું અનેક રાહની ભેટે, ગયો છે મૂંઝાઈ, રાહ કઈ સાચી લઈ નથી શક્તો તું નિર્ણય, જોવી પડી છે રાહ, જોવી તારે રાહે ચાલવાની જોઈ રહ્યો છે રાહ શું તું કોઈ સાથીદારની, રાહે રાહે ચાલે સાથે તારી રાહે રાહે પડશે ચાલવું તો તારે, ઉતાવળ નથી શું તારે રાહે ચાલવાની જોઈ રહ્યો છે શું તું કોઈ રાહબરની, ચીંધે જે રાહ તને તો તારી રાહને રાહ જોવામાં વિતાવ ના સમય, સમય ના જોશે રાહ તો તારી હોય ના હિંમત તારામાં જો સામનાની, પકડજે જીવનમાં સરળ રાહ જીવનમાં તારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe rahe raah jota jivanamam, joje badalai na jaay raah taari
raah mali che jya taane jivanamam, jove che raah shaane tum, rahe chalavani
che shu shanka taane taari rahamam, rahyo che raah joi tu to rahani
shumaho gay anhe pahete, gayo Chhe munjai, raah kai sachi
lai nathi shakto growth Nirnaya, jovi padi Chhe raha, jovi taare rahe chalavani
joi rahyo Chhe raah shu tu koi sathidarani, rahe rahe chale Sathe taari
rahe rahe padashe chalavum to tare, utavala nathi shu taare rahe chalavani
joi rahyo che shu tu koi rahabarani, chindhe je raah taane to taari
rahane raah jovamam vitava na samaya, samay na joshe raah to taari
hoy na himmata taara maa jo samanani, pakadaje jivanamam sarala raah jivanamam taari
|