Hymn No. 4290 | Date: 25-Oct-1992
|
|
Text Size |
 |
 |
આકાશે તારલિયા ટમકે છે (2) નીરખી નીરખી હાલ તો જગના, આંખડી એની તો ચમકે છે
Aaakashe Taralia Tamake Che Nirakhi Nirakhi Haal To Jagana, Aankhadi Eni To Chamke Che
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1992-10-25
1992-10-25
1992-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16277
આકાશે તારલિયા ટમકે છે (2) નીરખી નીરખી હાલ તો જગના, આંખડી એની તો ચમકે છે
આકાશે તારલિયા ટમકે છે (2) નીરખી નીરખી હાલ તો જગના, આંખડી એની તો ચમકે છે અવતારીઓ ને સંતોના ચરણ સ્પર્શથી, ધરતી તો જ્યાં મલકે છે પાપીઓના પાપથી, કણસતી જોઈ ધરતીને અનુકંપાથી ત્યાં એ ચમકે છે કરવા સંતોના દૂરથી દર્શન, ઉત્સૂકતાથી આંખડી એની ચમકે છે ટક્યા ના અભિમાન કોઈના જગમાં, ડૂબ્યાં રહેતા એમાં જોઈ, વિસ્મયતાથી ચમકે છે ખળખળ વહેતી પ્રેમથી ગંગાને, સાગરમાં ભેટતાં, અહોભાગ્યથી એ તો ચમકે છે જોઈ ઊછળતા સાગરના હૈયાંને તો એમાં, હરખમાં આંખડી એની ચમકે છે રહે જોઈ આવનજાવન ધરતી ઉપર, સ્તબ્ધ બની આંખડી એની ચમકે છે દેતા રહ્યા સાથ એ તો ચંદ્રને, ચંદ્રની સાથે સાથે એ તો ચમકે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
akashe taraliya tamake che (2) nirakhi nirakhi hala to jagana, ankhadi eni to chamake che
avatario ne santo na charan sparshathi, dharati to jya malake che
papiona papathi, kanasati joi dharatine anukampathi tya e chamakea uthe
chake karva santshi,
takya na abhiman koina jagamam, dubyam raheta ema joi, vismayatathi chamake che
khalakhala vaheti prem thi gangane, sagar maa bhetatam, ahobhagyathi e to chamake che
joi uchhalata sagarana haiyanne up to emam, harakara en chamhadi chavati, harakhamake
ankhadi, haiyanne up to emam, harakhamake ankadi, harakhamake ankhadi, harakhamake en che
deta rahya saath e to chandrane, chandrani saathe sathe e to chamake che
|