Hymn No. 4294 | Date: 26-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-26
1992-10-26
1992-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16281
હૈયે રહેશે વહેતા જગની ભાવનાના પૂર, મુક્તિમાં નાંખી બાધા રહેશે ઊભી એ જરૂર
હૈયે રહેશે વહેતા જગની ભાવનાના પૂર, મુક્તિમાં નાંખી બાધા રહેશે ઊભી એ જરૂર વેર શું કે ઇર્ષ્યા શું, રાખે હૈયાંને એમાંને એમાં જો ચકચૂર ક્રોધના પૂર રહેશે વહેતાને વહેતા જીવનમાં, હૈયાંમાં જો ભરપૂર ઊઠયા હૈયે તો જ્યાં શંકાના સૂર, નાંખતી ને નાંખતી રહેશે બાધા એ જરૂર પૂરને પડશે રહેવું જોતા જીવનમાં, બનીને અલિપ્ત એનાથી તો જરૂર વેદનાને વેદનાના પૂર જોડાયા જ્યાં એમાં, રાખશે મુક્તિને એ તો દૂર અંહને અભિમાનમાં ચડયા હૈયે જ્યાં પૂર, ડુબાડશે જીવનમાં એ જરૂર ચડયા હૈયે જ્યાં આળસના પૂર, કરશે જીવનને ધૂળધાણી એ તો જરૂર ચડયા જ્યાં હૈયે ને આંખે કામ વાસનાના પૂર, ડુબાડશે જીવનને એ તો જરૂર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiye raheshe vaheta jag ni bhavanana pura, muktimam nankhi badha raheshe ubhi e jarur
ver shu ke irshya shum, rakhe haiyanne emanne ema jo chakachura
krodh na pura raheshe vahetane vahyte jivanama, haiyank toahy naheta jivanama, haiyank toahy naheta jivanama, haiyank toahy
naheta jivanama, haiyammam haiyammam joheta jivanama, haiyank
purane padashe rahevu iota jivanamam, bani ne alipta enathi to jarur
vedanane vedanana pura jodaya jya emam, rakhashe muktine e to dur
anhane abhimanamam chadaya haiye jya pura, dubadashe jivanamaya
to julana
hivanaya ne jayanaya to julana hivadye jivanamaya, dubadashe jivanamaya al jarana hivadye, julana ejadye chivanamaya to julana hivadye julana hivadye julana hivanye to julana aankhe kaam vasanana pura, dubadashe jivanane e to jarur
|
|