Hymn No. 4297 | Date: 30-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-30
1992-10-30
1992-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16284
રહ્યો નથી તું, રહી શકીશ ક્યાંથી, જગમાં તો તું કોઈનો
રહ્યો નથી તું, રહી શકીશ ક્યાંથી, જગમાં તો તું કોઈનો નથી આવનજાવન જગમાં તો તારી, જ્યાં તારે તો હાથ રહીશ જગમાં તું કેટલું, કરીશ જગમાં તો તું કેટલું નથી જાણતો જ્યાં એ તું, નથી જાણતો જ્યાં એ તું વાત રહેશે અન્ય કેટલાં તો તારા, બની ના શક્યા જ્યાં એ ખુદના બની નથી શક્યો તું ભી તો ખુદનો, બનશે અન્યનો કેટલો, સમજીને આ વાત છે અને રહેશે સદાયે જો તો તારા, નથી કેમ બનતો એનો તું જીવનમાં બનીશ કે બનાવીશ એક એને તું તારા, રહેશે સદા એ તો સાથમાં તું બન્યો કે ના બન્યો એનો, તરછોડયો નથી એણે તને તો કદી ભૂલ્યો ભલે એને તું તો જીવનમાં, ભૂલ્યા ના તને એ તો કદી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo nathi tum, rahi shakisha kyanthi, jag maa to tu koino
nathi avanajavana jag maa to tari, jya taare to haath
rahisha jag maa tu ketalum, karish jag maa to tu ketalum
nathi janato jya e tum, nathi janato jya e tum, nathi
janato retalahes taara tara taara bani na shakya jya e khudana
bani nathi shakyo tu bhi to khudano, banshe anyano ketalo, samajine a vaat
che ane raheshe sadaaye jo to tara, nathi kem banato eno tu jivanamam
banisha ke banavisha ek ene tu tara, raheshe
sanyo ke na banyo eno, tarachhodayo nathi ene taane to kadi
bhulyo bhale ene tu to jivanamam, bhulya na taane e to kadi
|