Hymn No. 4299 | Date: 31-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-31
1992-10-31
1992-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16286
એક તારા વિના શું હું બોલી શકીશ, શું વિચારી શકીશ એક તારા વિના
એક તારા વિના શું હું બોલી શકીશ, શું વિચારી શકીશ એક તારા વિના એક તારા વિના શું હું જીવનમાં રહી શકીશ, શું રહી શકીશ એક તારા વિના એક તારા વિના શું પ્રકાશ પામી શકીશ, શું પ્રકાશ પામી શકીશ એક તારા વિના એક તારા વિના શું કરી શકીશ, શું કાર્ય કરી શકીશ એક તારા વિના એક તારા વિના શું પ્રભુને પામી શકીશ, શું પ્રભુને પામી શકીશ એક તારા વિના એક તારા વિના ક્યાં હું જઈ શકીશ, જીવનમાં ક્યાં હું જઈ શકીશ એક તારા વિના એક તારા વિના જીવનમાં શું જોઈ શકીશ, શું જોઈ શકીશ એક તારા વિના એક તારા વિના જીવનમાં શું સમજી શકીશ, શું સમજી શકીશ એક તારા વિના એક તારા વિના હળીમળી શકીશ ક્યાંથી, હળીમળી શકીશ કયાંથી એક તારા વિના એક તારા વિના હશે અંધારું, હશે ના જીવન જગમાં એક તારા વિના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
EKA taara Vina Shum hu boli Shakisha, Shum vichaari Shakisha EKA taara Vina
EKA taara Vina Shum hu jivanamam rahi Shakisha, Shum rahi Shakisha EKA taara Vina
EKA taara Vina Shum Prakasha pami Shakisha, Shum Prakasha pami Shakisha EKA taara Vina
EKA taara Vina Shum kari Shakisha , shu karya kari shakisha ek taara veena
ek taara veena shu prabhune pami shakisha, shu prabhune pami shakisha ek taara veena
ek taara veena kya hu jai shakisha, jivanamam kya hu jai, shakisha ek
joumisha shish shakisha jouman shisha, taara veena jivan ek taara veena
ek taara veena jivanamam shu samaji shakisha, shu samaji shakisha ek taara veena
ek taara veena halimali shakisha kyanthi, halimali shakisha kayanthi ek taara veena
ek taara veena hashe andharum, hashe na jivan jag maa ek taara veena
|
|