Hymn No. 140 | Date: 16-May-1985
|
|
Text Size |
 |
 |
1985-05-16
1985-05-16
1985-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1629
વિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધ
વિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધ શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડયો છે બહુ શ્રમ ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા અશક્ત થઈ શક્તિના પારખાં કરવા ના જશો રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો
https://www.youtube.com/watch?v=rE8e1_O4uPY
Satguru Shri Devendra Ghia (Kaka)
વિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધ શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડયો છે બહુ શ્રમ ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા અશક્ત થઈ શક્તિના પારખાં કરવા ના જશો રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vichaaro na pravahane nathava bandhajo sanyamano bandh
shakti tya pragatashe, vaheshe thai e nirbandha
shaktino karjo upayog vicharine, padayo che bahu shrama
geraupayoga thatam, sari jaashe jagavine bahu bhrama
sadupayoga thatam, uttarottara vadhashe e nihshanka
jivan evu jivajo, rahejo bani ne nishkalanka
shakti rahi che sanyamina jivanamam, tapasvina taap maa
jnanina jnanamam, prabhu na premamam, bhakti na bhaav maa
vicharoni ekagratamam, nihsvartha jivanamam
sati na satitvamam, prabhu na dhyanamam raheti e saad
ashakta thai shaktina parakham karva na jasho
rahi hashe je shakti, shaktina ghathi gumavi desho
Explanation in English:
To curb the flow of our innumerable thoughts we will have to build a dam in our mind.
If you manage to do that you will see strength arising from within.
Be mindful of how you use that strength because it came to you after immense struggle.
If you are not vigilant in using that strength, you will slowly lose that power away.
But if you make proper use of it, you will see it grow indeed.
This strength is found...
In a person who is disciplined,
In an asetic’s penance,
In the wisdom of the learned person
In the Divine’s love,
In the devotion of the devotee,
In the intention of thoughts,
In the selfless way of living the life,
In a Sati’s (a divine women) way of life (pure and uncorrupted)
Be mindful and not misuse or attach yourself to this strength ( which belongs to the Divine) because that will indeed cause a lot of pain.
So try to live your life in a way that you can stay pure and spotless.
વિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધવિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધ શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડયો છે બહુ શ્રમ ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા અશક્ત થઈ શક્તિના પારખાં કરવા ના જશો રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો1985-05-16https://i.ytimg.com/vi/rE8e1_O4uPY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rE8e1_O4uPY વિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધવિચારોના પ્રવાહને નાથવા બાંધજો સંયમનો બંધ શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડયો છે બહુ શ્રમ ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા અશક્ત થઈ શક્તિના પારખાં કરવા ના જશો રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો1985-05-16https://i.ytimg.com/vi/ZAMaVPsJuMI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ZAMaVPsJuMI
|