Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4308 | Date: 04-Nov-1992
શાણાને તો ઇશારત કાફી છે પ્રભુ શાણા તમને હું તો ગણું
Śāṇānē tō iśārata kāphī chē prabhu śāṇā tamanē huṁ tō gaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4308 | Date: 04-Nov-1992

શાણાને તો ઇશારત કાફી છે પ્રભુ શાણા તમને હું તો ગણું

  No Audio

śāṇānē tō iśārata kāphī chē prabhu śāṇā tamanē huṁ tō gaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-11-04 1992-11-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16295 શાણાને તો ઇશારત કાફી છે પ્રભુ શાણા તમને હું તો ગણું શાણાને તો ઇશારત કાફી છે પ્રભુ શાણા તમને હું તો ગણું

બેધ્યાનને તો જીવનમાં શું કહેવું, રહો છો તમે અમારા ધ્યાનમાં, એ તો જાણું

કરતો રહ્યો સહન તો જીવનમાં સહનશીલતા, સીમા વટાવી ગઈ હવે શું કરું

ચિંતાઓ ઘેરતી ને ઘેરતી રહી છે મુજને, ધ્યાન તારું કેવી રીતે હું તો કરું

ગૂંથાઈ ગયો છું માયામાં તો એવો રે પ્રભુ, જીવનમાં કેવી રીતે તને શોધું

સ્વાર્થમાં ચિત્તડું સદા મારું તો રમે, કેમ કરીને ચિત્તડું તારામાં હું તો જોડું

સુખ શોધતોને શોધતો રહું હું તો જીવનમાં, તોયે દુઃખી ને દુઃખી થાતો હું તો રહું

સમયના મારે શક્તિ તો ક્ષીણ કરે, શક્તિ બીજી ક્યાંથી હું તો લાવું

તારો ને તારો થાવા કરું યત્નો રે પ્રભુ, માયામાંથી બહાર ના હું તો આવું

જોવા છે જ્યાં જીવનમાં તને રે પ્રભુ, જીવનમાં બીજું હું તો જોતો જાઉં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śāṇānē tō iśārata kāphī chē prabhu śāṇā tamanē huṁ tō gaṇuṁ

bēdhyānanē tō jīvanamāṁ śuṁ kahēvuṁ, rahō chō tamē amārā dhyānamāṁ, ē tō jāṇuṁ

karatō rahyō sahana tō jīvanamāṁ sahanaśīlatā, sīmā vaṭāvī gaī havē śuṁ karuṁ

ciṁtāō ghēratī nē ghēratī rahī chē mujanē, dhyāna tāruṁ kēvī rītē huṁ tō karuṁ

gūṁthāī gayō chuṁ māyāmāṁ tō ēvō rē prabhu, jīvanamāṁ kēvī rītē tanē śōdhuṁ

svārthamāṁ cittaḍuṁ sadā māruṁ tō ramē, kēma karīnē cittaḍuṁ tārāmāṁ huṁ tō jōḍuṁ

sukha śōdhatōnē śōdhatō rahuṁ huṁ tō jīvanamāṁ, tōyē duḥkhī nē duḥkhī thātō huṁ tō rahuṁ

samayanā mārē śakti tō kṣīṇa karē, śakti bījī kyāṁthī huṁ tō lāvuṁ

tārō nē tārō thāvā karuṁ yatnō rē prabhu, māyāmāṁthī bahāra nā huṁ tō āvuṁ

jōvā chē jyāṁ jīvanamāṁ tanē rē prabhu, jīvanamāṁ bījuṁ huṁ tō jōtō jāuṁ
Scan Image

Gujarati Bhajan no. 4308 by Satguru Devendra Ghia - Kaka
First...430643074308...Last