Hymn No. 4310 | Date: 06-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-06
1992-11-06
1992-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16297
સંજોગો શીખવે જગતમાં તો સહુને, શીખે ના જે એમાંથી
સંજોગો શીખવે જગતમાં તો સહુને, શીખે ના જે એમાંથી, જીવનમાં એ પાછા પડતાં જાય અહંમાં સત્ય સામે જીવનમાં જે આંખ મીચે, જીવનમાં અંધારે એ તો અટવાય રહે ફરતું મનડું, રાખે ના કાબૂમાં એને, દોડવા એમાં જે જાય, સ્થિર એ કેમ કરીને થાય કરતા રહે અપમાન જગમાં સહુના, ખુદનું અપમાન થાતાં જ્યાં ઘા હૈયે, વસમો બની જાય મેળવવામાં ને મેળવતા રહે આનંદમાં, ગુમાવતા જીવનમાં, વિચલિત એ તો બની જાય સુખસાગરની રહે સદા અપેક્ષા જીવનમાં, દુઃખ કેમ કરીને જીરવી શકાય મનથી રહે જીવનમાં સદા માંદલો ને માંદલો, જીવનની તાજગી કેમ કરીને અનુભવાય ચાલે ધરતી પર, રાખે નજર આકાશ પર, કેમ કરીને ખાડા ટેકરા એને દેખાય ઇર્ષ્યામાં રહે સદા જે જલતોને જલતો, અન્યનો ઉત્કર્ષ એનાથી કેમ કરીને ખમાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sanjogo shikhave jagat maa to sahune, shikhe na je emanthi,
jivanamam e pachha padataa jaay
ahammam satya same jivanamam je aankh miche,
jivanamam andhare e to atavaya
rahe phartu manadum, rakhe na kabumam. ene,
dodava stham tham je
j karaya apamana jag maa sahuna,
khudanum apamana thata jya gha Haiye, vasamo bani jaay
melavavamam ne melavata rahe anandamam,
gumavata jivanamam, vichalita e to bani jaay
sukhasagarani rahe saad Apeksha jivanamam,
dukh Kema kari ne jiravi Shakaya
manathi rahe jivanamam saad Mandalo ne Mandalo,
jivanani tajagi kem kari ne anubhavaya
chale dharati para, rakhe najar akasha para,
kem kari ne khada tekara ene dekhaay
irshyamam rahe saad je jalatone jalato,
anyano utkarsha enathi kem kari ne khamaya
|