Hymn No. 4320 | Date: 09-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-09
1992-11-09
1992-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16307
એક આવે ને એક જાય જગતમાં તો, એક આવે ને એક જાય
એક આવે ને એક જાય જગતમાં તો, એક આવે ને એક જાય ક્રમ ચાલતો રહે છે આ તો આ જગતમાં, ક્રમ આ ચાલતોને ચાલતો જાય આવે કે જાગે તો જ્યાં એક વિચાર, જાય જ્યાં, ત્યાં બીજો પહોંચી જાય છૂટે ના છૂટે જ્યાં એક શ્વાસ, ત્યાં બીજો તો સ્થાન એનું લેતું જાય આવે કે ઊગે દિવસ તો જ્યાં જગમાં, થાય પૂરો, ત્યાં બીજાનું આગમન થાય સુખ ભોગવીએ ના ભોગવીએ તો જ્યાં, દુઃખ દ્વાર ઠોકતું ત્યાં પહોંચી જાય ભાગ્ય સુધારવા જીવનમાં સહુ તો દોડે, દુર્ભાગ્ય તો પહેલું પહોંચી જાય શાંતિ મળે ના થોડી જીવનમાં, અશાંતિ ત્યાં દોડતી આવી જાય જીવો જીવન જ્યાં તમારી રીતે, સ્થિર થાવો ના થાવો, મરણ ત્યાં આવી જાય કરો યત્નો કરવા સ્થિર મનને, પ્રભુમાં માયા ત્યાં પરચો એનો બતાવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek aave ne ek jaay jagat maa to, ek aave ne ek jaay
krama chalato rahe che a to a jagatamam, krama a chalatone chalato jaay
aave ke jaage to jya ek vichara, jaay jyam, tya bijo pahonchi jaay
chvasa, ty shhute na chhute jya ek bijo to sthana enu letum jaay
aave ke uge divas to jya jagamam, thaay puro, tya bijanum agamana thaay
sukh bhogavie na bhogavie to jyam, dukh dwaar thokatum tya pahonchi jaay
bhaganti tochi male pahodh tochiu dahu dahu dahu, pahonchi jivanam, pahodh tochiu dahu, dahu
dai jivanamam, ashanti tya dodati aavi jaay
jivo jivan jya tamaari rite, sthir thavo na thavo, marana tya aavi jaay
karo yatno karva sthir manane, prabhu maa maya tya paracho eno batavi jaay
|