Hymn No. 4333 | Date: 15-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-15
1992-11-15
1992-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16320
ના દેહ વિના કોઈ દેહી છે, ના પ્રેમ વિના કોઈ પ્રેમી, રહ્યાં છે એક બીજા
ના દેહ વિના કોઈ દેહી છે, ના પ્રેમ વિના કોઈ પ્રેમી, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના ભક્તિ વિના કોઈ ભક્ત છે, ના સેવક વિના કોઈ માલિક, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના સંતાન વિના કોઈ માબાપ, ના દ્વાર વિના કોઈ મકાન, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના વેર વિના કોઈ વેરી છે, ના સાથ વિના સાથીદાર, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના જ્ઞાન વિના કોઈ જ્ઞાની છે, ના પ્રકાશ વિના કોઈ દિન છે, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના દૃશ્ય વિના કોઈ દૃષ્ટિ છે, ના બંધન વિના કોઈ મુક્તિ, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના બે છેડા વિના કોઈ અંતર છે, ના શક્તિ વિના કોઈ મંત્ર, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના રાગ વિના કોઈ રાગિણી, ના લેખ વિના કોઈ લેખક, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના પ્રભાત વિના કોઈ સંધ્યા, ના દિન વિનાની કોઈ રાત્રિ, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં ના કર્મ વિના કોઈ જીવ છે, ના પરમાત્મા વિના કોઈ આત્મા, રહ્યાં છે એક બીજા, એક બીજાના સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na deh veena koi dehi chhe, na prem veena koi premi, rahyam che ek bija,
ek beej na sathamam
na bhakti veena koi bhakt chhe, na sevaka veena koi malika,
rahyam che ek bija, ek beej na sathamam,
na santana veena ko veena koi makana,
rahyam che ek bija, ek beej na sathamam
na ver veena koi veri chhe, na saath veena sathidara,
rahyam che ek bija, ek beej na sathamam
na jnaan veena koi jnani chhe, na prakash veena
ek byam chhe, koi din chhe, , ek beej na sathamam
na drishya veena koi drishti chhe, na bandhan veena koi mukti,
rahyam che ek bija, ek beej na sathamam
na be chheda veena koi antar chhe, na shakti veena koi mantra,
rahyam Chhe ek bija, ek beej na sathamam
na raga veena koi ragini, well lekha veena koi lekhaka,
rahyam Chhe ek bija, ek beej na sathamam
na prabhata veena koi sandhya, na din VINANI koi ratri,
rahyam Chhe ek bija, ek beej na sathamam
na karma veena koi jiva chhe, na paramatma veena koi atma,
rahyam che ek bija, ek beej na sathamam
|