1992-11-15
1992-11-15
1992-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16322
શ્વાસે શ્વાસે, વિશ્વાસે વહાણ જીવનના જેના ચાલે છે, ઉમંગભર્યાં નવપ્રભાત એ લાવે છે

પ્રકાશ જીવનમાં પ્રભુના એ તો પામે છે, અંધકાર જીવનના ના એને તો સતાવે છે
પ્રેમના પાન, જીવનમાં સદા એ તો પામે છે, જગ એનું તો જગમાં, જુદું જુદું લાગે છે
ડર કે શંકા, જીવનમાં, ના એના હૈયાંમાં સ્થાન કદી જરા પણ તો પામે છે
જગતમાં હરેક જીવમાં વાસ પ્રભુનો તો સદા, જીવનમાં એને તો દેખાયે છે
અટકવા ના દેશે વ્હાલા પ્રભુ, જીવનમાં વહાણ એનું, સુકાન એનું જ્યાં એ સંભાળે છે
દુઃખ દર્દ કરે ના છમકલા એના હૈયાંમાં, વિશ્વાસ એને ત્યાંથી તો ભગાડે છે
જગનું સર્વ સુખ સમાયે એનું વિશ્વાસમાં, વિશ્વાસ સુખ બધું એને તો આપે છે
તર્યા વહાણ જગમાં સહુના, હૈયે અતૂટ વિશ્વાસ પ્રભુમાં તો જે સદા રાખે છે
ડૂબવા ના દેશે વહાણ પ્રભુ તો એનું, સંભાળ જીવનમાં પ્રભુ એની તો રાખે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śvāsē śvāsē, viśvāsē vahāṇa jīvananā jēnā cālē chē, umaṁgabharyāṁ navaprabhāta ē lāvē chē
prakāśa jīvanamāṁ prabhunā ē tō pāmē chē, aṁdhakāra jīvananā nā ēnē tō satāvē chē
prēmanā pāna, jīvanamāṁ sadā ē tō pāmē chē, jaga ēnuṁ tō jagamāṁ, juduṁ juduṁ lāgē chē
ḍara kē śaṁkā, jīvanamāṁ, nā ēnā haiyāṁmāṁ sthāna kadī jarā paṇa tō pāmē chē
jagatamāṁ harēka jīvamāṁ vāsa prabhunō tō sadā, jīvanamāṁ ēnē tō dēkhāyē chē
aṭakavā nā dēśē vhālā prabhu, jīvanamāṁ vahāṇa ēnuṁ, sukāna ēnuṁ jyāṁ ē saṁbhālē chē
duḥkha darda karē nā chamakalā ēnā haiyāṁmāṁ, viśvāsa ēnē tyāṁthī tō bhagāḍē chē
jaganuṁ sarva sukha samāyē ēnuṁ viśvāsamāṁ, viśvāsa sukha badhuṁ ēnē tō āpē chē
taryā vahāṇa jagamāṁ sahunā, haiyē atūṭa viśvāsa prabhumāṁ tō jē sadā rākhē chē
ḍūbavā nā dēśē vahāṇa prabhu tō ēnuṁ, saṁbhāla jīvanamāṁ prabhu ēnī tō rākhē chē
|