Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 144 | Date: 30-May-1985
જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી
Jīvananā ā vērāna jagatamāṁ, chāṁyaḍī nā dēkhātī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 144 | Date: 30-May-1985

જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી

  Audio

jīvananā ā vērāna jagatamāṁ, chāṁyaḍī nā dēkhātī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-05-30 1985-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1633 જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સંસારના પ્રવાહમાં સદા, સૌ રહ્યા છે તણાઈ

જીવનપથ પર ચાલતા જ્યારે, કેડી કદી ના જડતી

ત્યારે સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

લોભ-મોહ તણા કાંટા સદા, રહે જીવનમાં ભોંકાઈ

મંઝિલ દૂર છે ઘણી, પથ પર સદા ચાલ્યા જ કરવું

આવતા દુઃખના ડુંગરોને, પાર કરવા પડશે સદા

સત્તા તણા આસનો, સ્થિર રહ્યાં નથી કદી

કામીના કામમાં, ક્રોધીના ક્રોધમાં, અંતે રહે છે પસ્તાવો

મુસીબતોની આંધી, જીવનમાં આવે જો ફૂંકાઈ

https://www.youtube.com/watch?v=aZ45eCz1f1s
View Original Increase Font Decrease Font

જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સંસારના પ્રવાહમાં સદા, સૌ રહ્યા છે તણાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

જીવનપથ પર ચાલતા જ્યારે, કેડી કદી ના જડતી

ત્યારે સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

લોભ-મોહ તણા કાંટા સદા, રહે જીવનમાં ભોંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મંઝિલ દૂર છે ઘણી, પથ પર સદા ચાલ્યા જ કરવું

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

આવતા દુઃખના ડુંગરોને, પાર કરવા પડશે સદા

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સત્તા તણા આસનો, સ્થિર રહ્યાં નથી કદી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

કામીના કામમાં, ક્રોધીના ક્રોધમાં, અંતે રહે છે પસ્તાવો

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મુસીબતોની આંધી, જીવનમાં આવે જો ફૂંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvananā ā vērāna jagatamāṁ, chāṁyaḍī nā dēkhātī

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

saṁsāranā pravāhamāṁ sadā, sau rahyā chē taṇāī

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

jīvanapatha para cālatā jyārē, kēḍī kadī nā jaḍatī

tyārē sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

lōbha-mōha taṇā kāṁṭā sadā, rahē jīvanamāṁ bhōṁkāī

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

maṁjhila dūra chē ghaṇī, patha para sadā cālyā ja karavuṁ

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

āvatā duḥkhanā ḍuṁgarōnē, pāra karavā paḍaśē sadā

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

sattā taṇā āsanō, sthira rahyāṁ nathī kadī

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

kāmīnā kāmamāṁ, krōdhīnā krōdhamāṁ, aṁtē rahē chē pastāvō

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō

musībatōnī āṁdhī, jīvanamāṁ āvē jō phūṁkāī

tyāṁ sadā kāma āvaśē, visāmō hari taṇā nāmanō
English Explanation: Increase Font Decrease Font

Here Kaka says.....

Sometimes when you feel deserted in life and you can not find shade(hope), at time like that what will help you most is your connection with the Divine.

When you can't keep up with the flow of life and feel dejected, at time like that what will help you most is your connection with the Divine.

Someday you may lose the sight of your path, at a time like that, what will help you most is your connection with the Divine.

When you get caught in the dance of greed and unending desires, at times like that, what will help you most is your connection with the Divine.

Not to lose hope and try to stay on the path, in order to do that what will help you most is keeping a connection with the Divine.

Whenever you face challages and have to fight back, at time like that what will help you most is your connection with the Divine.

When you regret over you rage and undesirable needs, at time like that what will help you most is your connection with the Divine.

In all the difficult situations in life, what will help you the most is your connection with the Divine.
Scan Image

Gujarati Bhajan no. 144 by Satguru Devendra Ghia - Kaka

જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતીજીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સંસારના પ્રવાહમાં સદા, સૌ રહ્યા છે તણાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

જીવનપથ પર ચાલતા જ્યારે, કેડી કદી ના જડતી

ત્યારે સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

લોભ-મોહ તણા કાંટા સદા, રહે જીવનમાં ભોંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મંઝિલ દૂર છે ઘણી, પથ પર સદા ચાલ્યા જ કરવું

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

આવતા દુઃખના ડુંગરોને, પાર કરવા પડશે સદા

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સત્તા તણા આસનો, સ્થિર રહ્યાં નથી કદી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

કામીના કામમાં, ક્રોધીના ક્રોધમાં, અંતે રહે છે પસ્તાવો

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મુસીબતોની આંધી, જીવનમાં આવે જો ફૂંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો
1985-05-30https://i.ytimg.com/vi/aZ45eCz1f1s/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=aZ45eCz1f1s
જીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતીજીવનના આ વેરાન જગતમાં, છાંયડી ના દેખાતી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સંસારના પ્રવાહમાં સદા, સૌ રહ્યા છે તણાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

જીવનપથ પર ચાલતા જ્યારે, કેડી કદી ના જડતી

ત્યારે સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

લોભ-મોહ તણા કાંટા સદા, રહે જીવનમાં ભોંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મંઝિલ દૂર છે ઘણી, પથ પર સદા ચાલ્યા જ કરવું

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

આવતા દુઃખના ડુંગરોને, પાર કરવા પડશે સદા

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

સત્તા તણા આસનો, સ્થિર રહ્યાં નથી કદી

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

કામીના કામમાં, ક્રોધીના ક્રોધમાં, અંતે રહે છે પસ્તાવો

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો

મુસીબતોની આંધી, જીવનમાં આવે જો ફૂંકાઈ

ત્યાં સદા કામ આવશે, વિસામો હરિ તણા નામનો
1985-05-30https://i.ytimg.com/vi/hQX0IxHmi5s/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hQX0IxHmi5s

First...142143144...Last