Hymn No. 4345 | Date: 21-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-21
1992-11-21
1992-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16332
અરે ઓ અલ્પ બુદ્ધિ માનવી, કર ના અભિમાન તું બુદ્ધિનું
અરે ઓ અલ્પ બુદ્ધિ માનવી, કર ના અભિમાન તું બુદ્ધિનું થાકી જાશે બુદ્ધિ તો તારી, જઈશ આપતા જગમાં એમાથી બધું માની લેજે સંતોષ જીવનમાં તું, જાણવા જેવું જો તેં જાણી લીધું છે બુદ્ધિ તો માપીને જીવનમાં પ્રાપ્ત કરવા, માપી, પ્રાપ્ત તેં કેટલું કર્યું જાણીને બધું લેજે શંકા હરી, કરી ના શક્યો જીવનમાં આ તો તેં શું કર્યું બુદ્ધિ વિનાના પ્રાણી જગમાં જાય છે જીવી, જીવન એવું શાને તેં વિતાવ્યું બુદ્ધિની સ્વાર્થની સીમા કેમ પાર ના કરી, શાને વર્તુળ સ્વાર્થનું બનાવ્યું કરજે તીક્ષ્ણ વાપરી સાચી રીતે, જ્ઞાનની પાર તો છે જ્યાં તારે જવું થકવતો ના કરાવી કસરત એને ખોટી, બનશે મુશ્કેલ તો કામ લેવું કરીશ સીમાડા પારને પાર તું જ્ઞાનના, રહી જાશે તોયે તો ઘણું ઘણું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o alpa buddhi manavi, kara na abhiman tu buddhinum
thaaki jaashe buddhi to tari, jaish apata jag maa emathi badhu
maani leje santosha jivanamam tum, janava jevu jo te jaani lidhu
che buddhi to mapine jivanamam prapta karava, mapi,
praptaum leje shanka hari, kari na shakyo jivanamam a to te shu karyum
buddhi veena na prani jag maa jaay che jivi, jivan evu shaane te vitavyum
buddhini svarthani sima kem paar na kari, shaane vartula svarthanum banhe
jaani raaje tikshna toare toare taare vapari javu
thakavato na karvi kasarata ene khoti, banshe mushkel to kaam levu
karish simada parane paar tu jnanana, rahi jaashe toye to ghanu ghanum
|
|