Hymn No. 4347 | Date: 21-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-21
1992-11-21
1992-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16334
છે હસ્તી જગમાં તો આપણીને આપણી, આપણીને આપણી
છે હસ્તી જગમાં તો આપણીને આપણી, આપણીને આપણી થઈ કાપણી જ્યાં હસ્તીની આપણી, હટી ગઈ હસ્તી જગની તો આપણી સતાવે છે જ્યાં જગ આપણું, હટાવી દેજે હસ્તી, એમાંથી તો આપણી વળગાડજે ના હૈયે જગને એટલું, નાખી દે એ બધા, નીકળવા એમાંથી તો આપણી પ્રેમની ધારા વહાવી દેજે જગમાં તો તારા, બનાવી ના દે કુંઠિત જગને આપણી કરતો રહેજે જીવનમાં તો તું સદા. તારા ગુણોને અવગુણોની તો માપણી ટકરાશે નહીં જગમાં હસ્તી આપણી, કરતો રહ્યો શાને પ્રદર્શન તો લાગણી જીવન છે તારું, જીવવાનું છે તારે, સ્વીકારી છે શાને વિકારોની સતામણી જાગૃત રહેજે સદા તું જીવનમાં, છે જાળ માયાની જીવનમાં તો લોભામણી જીવીશ જીવન જો તારું સારી રીતે, થાતે તો મુક્તિના દ્વારે તારી વધામણી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che hasti jag maa to apanine apani, apanine apani
thai kapani jya hastini apani, hati gai hasti jag ni to apani
satave che jya jaag apanum, hatavi deje hasti, ema thi to apani
valagadaje na haiye jag ne etalum, nakhi deava emani premani., nakhi deava em badha., nakhi deava em
badha dhara vahavi deje jag maa to tara, banavi na de kunthita jag ne apani
karto raheje jivanamam to tu sada. taara gunone avagunoni to mapani
takarashe nahi jag maa hasti apani, karto rahyo shaane pradarshana to lagani
jivan che tarum, jivavanum che tare, swikari che shaane vikaroni satamani
jagrut raheje saad tu jivanamam, che jal maya ni jivan
jivanite to muktina dvare taari vadhamani
|