Hymn No. 4349 | Date: 22-Nov-1992
|
|
Text Size |
 |
 |
રાત મારી, રાત નથી રે પ્રભુ, યાદોને યાદો તારી મને જગાડી જાય
Raat Mari, Raat Nathi Re Prabhu, Yadone Yado Prabhu Tari Mane Jagadi Jay
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-11-22
1992-11-22
1992-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16336
રાત મારી, રાત નથી રે પ્રભુ, યાદોને યાદો તારી મને જગાડી જાય
રાત મારી, રાત નથી રે પ્રભુ, યાદોને યાદો તારી મને જગાડી જાય દિન મારા, દિન નથી રે પ્રભુ, તારી યાદોના સપના મને એમાં ઘસડી જાય હૈયું મારું, હૈયું મારું નથી રે પ્રભુ, તારી યાદ ત્યાં ભરી ભરી સમાતી જાય નયનો મારા, નયનો નથી રે પ્રભુ, નયનોમાં તારા વિના બીજું ના સમાય કાનો તો મારા, કાનો નથી રે પ્રભુ, તારા શબ્દ વિના સાંભળવા તૈયાર ના થાય નાક હવે મારું, નાક નથી રે પ્રભુ, તારી ગંધ વિના બીજું ગ્રહણ કરવા તૈયાર ના થાય કપાળ મારું, કપાળ નથી રે પ્રભુ, તારા વિના બીજું ભાગ્ય ત્યાં ના લખાય કે વંચાય શ્વાસો હવે શ્વાસો મારા નથી રે પ્રભુ, શ્વાસે શ્વાસે નામ તારું ને તારું બોલતું જાય પ્રેમ હવે પ્રેમ મારો નથી રે પ્રભુ, જ્યાં પ્રેમ ઉપર મ્હોર તારી ને તારી લાગતી જાય બુદ્ધિ હવે બુદ્ધિ મારી નથી રે પ્રભુ, જ્યાં તારા વિના બીજું વિચારવા તૈયાર ના થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raat mari, raat nathi re prabhu, yadone yado taari mane jagadi jaay
din mara, din nathi re prabhu, taari yadona sapana mane ema ghasadi jaay
haiyu marum, haiyu maaru nathi re prabhu, taari yaad tya bhari
bhari sam re prabhu, nayano maa taara veena biju na samay
kano to mara, kano nathi re prabhu, taara shabda veena sambhalava taiyaar na thaay
naka have marum, naka nathi re prabhu, taari gandha veena biju grahana re karva taiyaar na thaay
kapala nathi, maaru re , taara veena biju bhagya tya na lakhaya ke vanchaya
shvaso have shvaso maara nathi re prabhu, shvase shvase naam taaru ne taaru bolatum jaay
prem have prem maaro nathi re prabhu, jya prem upar nhora taari ne taari lagati jaay
buddhi have buddhi maari nathi re prabhu, jya taara veena biju vicharava taiyaar na thaay
|