Hymn No. 4353 | Date: 23-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-23
1992-11-23
1992-11-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16340
વ્યવસ્થિત બનો, વ્યવસ્થિત બનો, જીવનમાં વ્યવસ્થિત બનો
વ્યવસ્થિત બનો, વ્યવસ્થિત બનો, જીવનમાં વ્યવસ્થિત બનો શું નાનું કે મોટું, કાર્ય જીવનમાં બધા, વ્યવસ્થિત પૂરા તો કરે શું તનડાંના પ્રદેશમાં, કે શું મનડાંના પ્રદેશમાં, જીવનમાં વ્યવસ્થિત રહો વ્યવસ્થામાં રહી છે શક્તિ પૂરી, રહી વ્યવસ્થિત ઉપયોગ એનો તો કરો હરેક કાર્ય થાશે પૂરા સરળ રીતે, વ્યવસ્થિત રીતે જીવનમાં એને શરૂ કરો વિચારોમાં તો રહી છે શક્તિ, જીવનમાં તો વિચારોને વ્યવસ્થિત કરો હર વાતોને હર ચીજમાં, જીવનમાં તો વ્યવસ્થિત ને વ્યવસ્થિત રહો જળવાશે તો સબંધો જીવનમાં, જીવનમાં તો સબંધોમાં વ્યવસ્થિત રહો આચારોને યત્નો છે શક્તિના સ્રોત પૂરી, જીવનમાં વ્યવસ્થિત એમાં રહો જીવનમાં જો કાંઈ પ્રાપ્ત કરવું હોય તો, મંત્ર જીવનમાં તો આ અપનાવો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vyavasthita bano, vyavasthita bano, jivanamam vyavasthita bano
shu nanum ke motum, karya jivanamam badha, vyavasthita pura to kare
shu tanadanna pradeshamam, ke shu manadanna pradeshamam, jivanamam vyavasthita raho
vyavasthamam rahi Chhe shakti puri, rahi vyavasthita Upayoga eno to diamonds
hareka karya thashe pura Sarala rite, vyavasthita rite jivanamam ene Sharu karo
vicharomam to rahi Chhe shakti, jivanamam to vicharone vyavasthita karo
haar vatone haar chijamam, jivanamam to vyavasthita ne vyavasthita raho
jalavashe to sabandho jivanamam, jivanamam to sabandhomam vyavasthita raho
acharone yatno Chhe shaktina Srota puri, jivanamam vyavasthita ema raho
jivanamam jo kai prapta karvu hoy to, mantra jivanamam to a apanavo
|