1992-11-25
1992-11-25
1992-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16343
કર્યું કર્યું જ્યાં તેં તો બધું, પૂછ ના હવે તો તું, કેમ આમ આ તો બન્યું

રહ્યો જ્યારે તું કરતો ને કરતો, વિચારીને કેમ તેં, એ તો ના કર્યું - પૂછ...
કરવા બન્યો તું શૂરો, વિચારે ના પૂરો, આચરણે રહ્યો અધૂરો ને અધૂરો - પૂછ...
રહી ના શક્યો તટસ્થ તું, રહ્યો લાગણીના પૂરમાં તું તણાતો ને તણાતો - પૂછ...
કરવું ના હતું જો તારે, તેં કેમ કર્યું, પૂછે છે હવે શાને, કેમ આમ તો બન્યું - પૂછ...
કરવું જરૂરી હતું જ્યારે તેં કર્યું, કર્યા પછી હવે, ના વિચાર તેં કેમ એ કર્યું - પૂછ...
કર્યું જ્યારે તેં ને તેં કર્યું, હવે હિંમતમાંથી શાને તારે હટી જવું તો પડયું - પૂછ...
કદી ધાર્યું થયું, કદી ના થયું, થાતું ને થાતું જીવનમાં તોયે થાતું રહ્યું - પૂછ...
કર્યું એ તો કર્યું, કદી એમાં મન કદી ના હતું, કર્યું તોયે એ તો તેં કર્યું - પૂછ...
કરવું શું હતું, શું કર્યું, કર્યું જ્યારે હવે તો તેં, હવે ના પૂછ, કેમ આમ બન્યું - પૂછ..
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyuṁ karyuṁ jyāṁ tēṁ tō badhuṁ, pūcha nā havē tō tuṁ, kēma āma ā tō banyuṁ
rahyō jyārē tuṁ karatō nē karatō, vicārīnē kēma tēṁ, ē tō nā karyuṁ - pūcha...
karavā banyō tuṁ śūrō, vicārē nā pūrō, ācaraṇē rahyō adhūrō nē adhūrō - pūcha...
rahī nā śakyō taṭastha tuṁ, rahyō lāgaṇīnā pūramāṁ tuṁ taṇātō nē taṇātō - pūcha...
karavuṁ nā hatuṁ jō tārē, tēṁ kēma karyuṁ, pūchē chē havē śānē, kēma āma tō banyuṁ - pūcha...
karavuṁ jarūrī hatuṁ jyārē tēṁ karyuṁ, karyā pachī havē, nā vicāra tēṁ kēma ē karyuṁ - pūcha...
karyuṁ jyārē tēṁ nē tēṁ karyuṁ, havē hiṁmatamāṁthī śānē tārē haṭī javuṁ tō paḍayuṁ - pūcha...
kadī dhāryuṁ thayuṁ, kadī nā thayuṁ, thātuṁ nē thātuṁ jīvanamāṁ tōyē thātuṁ rahyuṁ - pūcha...
karyuṁ ē tō karyuṁ, kadī ēmāṁ mana kadī nā hatuṁ, karyuṁ tōyē ē tō tēṁ karyuṁ - pūcha...
karavuṁ śuṁ hatuṁ, śuṁ karyuṁ, karyuṁ jyārē havē tō tēṁ, havē nā pūcha, kēma āma banyuṁ - pūcha..
|