Hymn No. 4366 | Date: 29-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-29
1992-11-29
1992-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16353
રહ્યાં છે ખુલ્લા ને રાખ્યા છે ખુલ્લા, સહુ મારે દ્વાર પ્રભુએ, દ્વાર પ્રભુના તો ખુલ્લા છે
રહ્યાં છે ખુલ્લા ને રાખ્યા છે ખુલ્લા, સહુ મારે દ્વાર પ્રભુએ, દ્વાર પ્રભુના તો ખુલ્લા છે દ્વાર પ્રભુના તો ખુલ્લા છે, દ્વાર પ્રભુના તો ખુલ્લા છે, દ્વાર પ્રભુના તો ખુલ્લા છે પહોંચશે તો કોઈ વહેલાં, પહોંચશે તો કોઈ મોડા, ના દ્વાર બંધ એના તો થવાના છે પહોંચવું ક્યારે, છે હાથમાં તારા, કરવા કર્મો જ્યાં હાથમાં તો તારા ને તારા છે રાહ જોઈ ઊભા રહ્યાં છે રે પ્રભુ, જોવરાવવી રાહ એને, હાથમાં એ તો તારા છે કંઈક આવ્યા કંઈક નીકળ્યા તો પ્રભુમાંથી, પ્રભુ ના કાંઈ હજી તો થાક્યા છે છે સંબંધ પ્રભુના સહુ સાથે તો સરખાં, નિભાવવા એને, હાથમાં તો તારા છે આડેધડ ચાલે ના કાંઈ પ્રભુ પાસે, નિયમોના સર્જન અને એ તો પાલનહારા છે જોયા ના ભેદ એણે, રાખ્યા ના ભેદ એણે, સ્વીકાર્યા, બનીને એના આવ્યા છે છે ભાગ્ય સહુનું આ તો કેવું, સૃષ્ટિના કર્તા ને સર્જનહાર રાહ જોઈ ઊભા છે શરમ રાખ હવે તું જરા જીવનમાં, જોવરાવવી રાહ એને, શોભા શું તારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam che khulla ne rakhya che khulla, sahu maare dwaar prabhue, dwaar prabhu na to khulla che
dwaar prabhu na to khulla chhe, dwaar prabhu na to khulla chhe, dwaar prabhu na to na khulla
mod che pahonchashe, to khulla mod che pahonchashe, en toi toi toi vahelha to khulla che pahonchashe, to khulla mod che pahonchashe thavana che
pahonchavu kyare, che haath maa tara, karva karmo jya haath maa to taara ne taara che
raah joi ubha rahyam che re prabhu, jovaravavi raah ene, haath maa e to taara che
kaik aavya kaik nikalya to prabhumanthi, hajabhu chajhu kamaki,
hajabhu kamanthi sambandha prabhu na sahu saathe to sarakham, nibhavava ene, haath maa to taara che
adedhada chale na kai prabhu pase, niyamona sarjana ane e to palanahara che
joya na bhed ene, rakhya na bhed ene, svikarya, bani ne ena aavya che
che bhagya sahunum a to kevum, srishti na karta ne sarjanahara raah joi ubha che
sharama rakha have tu jara jivanamam, jovaravavi raah ene, shobha
|