Hymn No. 4368 | Date: 29-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-29
1992-11-29
1992-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16355
રહે ના સમજ ભલે બીજી, રાખજે સમજ આ તો હૈયાંમાં
રહે ના સમજ ભલે બીજી, રાખજે સમજ આ તો હૈયાંમાં, પ્રભુ તો તારા છે, પ્રભુ તો તારા છે જાણેઅજાણ્યે, કર્યા કંઈક તેં ગુનાઓ, પ્રભુએ જીવનમાં ના તને તો તરછોડયા છે રહ્યો છે તું તો કહેતો, પ્રભુને તું તો તારા, જીવનમાં કેટલા તારા બનાવી શક્યો છે બનાવવા એને તો તારા, રહ્યા છે રોકી રસ્તા તારા, તારા ને તારા જેને તેં ગણ્યા છે જોઈ લે ને સમજી લે તું જીવનમાં, કોને તારે, તારા ને તારા તો ગણવાના છે દે સાથ જીવનમાં તને તો જે, પ્રભુને બનાવવામાં તારા, તારે એને તારા ગણવાના છે તારવી લેજે કોણ છે સાચા, કોણ છે ખોટા, જીવન તારું તો જ્યાં તારું ને તારું છે સર્જનહારે સર્જ્યા નથી કોઈ એનાથી મોટા, ધ્યાનમાં સદા આ તો રાખવાનું છે કરીશ ભૂલ જો તું આમાં, બનીશ ભોગ તું એમાં, દુઃખ તારે ને તારે એનું ભોગવવાનું છે કરી લેજે જીવનમાં તું હવે એવું, જીવનમાં પ્રભુને તો જ્યાં તારા બનાવવાના છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe na samaja bhale biji, rakhaje samaja a to haiyammam,
prabhu to taara chhe, prabhu to taara che
janeajanye, karya kaik te gunao,
prabhu ae jivanamam na taane to tarachhodaya che
rahyo che tu to kaheto, prabhune
tumara tamavi tamavi tamavi shakyo Chhe
banavava ene to tara, rahya Chhe roki rasta tara,
taara ne taara those te Ganya Chhe
joi le ne samaji le tu jivanamam, candies tare,
taara ne taara to ganavana Chhe
de Satha jivanamam taane to ever prabhune banavavamam taara
taare ene taara ganavana che
taravi leje kona che sacha, kona che khota,
jivan taaru to jya taaru ne taaru che
sarjanahare sarjya nathi koi enathi mota,
dhyanamam saad a to rakhavanum che
karish bhul jo tu amam, banisha bhoga tu emam,
dukh taare ne taare enu bhogavavanum che
kari leje jivanamam tu have evum,
jivanamam prabhune to jya taara banavavana che
|