Hymn No. 4371 | Date: 01-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-01
1992-12-01
1992-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16358
પડી શકીશ ક્યાં સુધી રે તું, નાના ખાબોચિયામાં ને ખાબોચિયામાં
પડી શકીશ ક્યાં સુધી રે તું, નાના ખાબોચિયામાં ને ખાબોચિયામાં લઈ લે, માણી લે એકવાર તું મજા, સમાઈ સાગરના ઊછળતા તો હૈયાંમાં વિશાળ વિશ્વના કર્તાને સમજી લે, જાણી લે તારી, વિશાળતા તારા હૈયાંમાં વહાવી રહ્યો છે એ તો જ્યાં પ્રેમની ધારા, ઝીલી લે ધારા એની, તારા હૈયાંમાં છે સત્તા એની પાસે દેવા હર કોઈને, લખ્યું ના હોય ભલે એના ભાગ્યમાં ચૂકશે ના એ તો એની પ્રભુતા, છે એ તો પ્રભુ, રહેજે સદા તું એના વિશ્વાસમાં છોડ હવે તું હૈયેથી તો તારા સ્વાર્થને, લોભના ખાબોચિયાં, પડયો ના રહે તું એમાં પામવા પ્રભુની વિશાળતા, છોડી ખાબોચિયા તારા, માર ડૂબકી તું એના હૈયાંમાં ડૂબી જઈશ જ્યાં તું એમાં, પામી શકીશ એની સંવેદના, રહેશે ના ફરક તારામાંને પ્રભુમાં છોડીશ ના જો તું ખાબોચિયાં તારા, રાખશે ડુબાડી તને એ તારામાં ને તારામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
padi shakisha kya sudhi re tum, nana khabochiyamam ne khabochiyamam
lai le, maani le ekavara tu maja, samai sagarana uchhalata to haiyammam
vishala vishvana kartane samaji le, jaani le tari, vishalata taara le
dh haiyammam vahavi rahyo eni, taara haiyammam
che satta eni paase deva haar koine, lakhyum na hoy bhale ena bhagyamam
chukashe na e to eni prabhuta, che e to prabhu, raheje saad tu ena vishvasamam
chhoda have tu na haiyethi to taara svarthane, raheje saad tu ema
paamva prabhu ni vishalata, chhodi khabochiya tara, maara dubaki tu ena haiyammam
dubi jaish jya tu emam, pami shakisha eni samvedana, raheshe na pharaka taramanne prabhu maa
chhodish na jo tu khabochiyam tara, rakhashe dubadi taane e taara maa ne taara maa
|