Hymn No. 147 | Date: 03-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-03
1985-06-03
1985-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1636
સતત નામ સ્મરણ કરતા, કંટાળો જરૂર આવશે
સતત નામ સ્મરણ કરતા, કંટાળો જરૂર આવશે મન શિથિલ થાતાં, ચિત્ત પાછું દોડવા લાગશે સ્મરણમાંથી છૂટવા, મન બહાના ગોતવા લાગશે આળસને ઉત્તેજન દઈ, જ્યાં ત્યાં ભમવા લાગશે ચિત્ત સ્થિર કરવા, નામમાં ભાવ ભરી રાખજો ભાવ સ્થિર થાતાં, આનંદની લહેરી આવવા લાગશે ચિત્ત આનંદમાં સદા જ્યાં ન્હાવા લાગશે બીજે ન દોડતાં, સતત એમાં ડૂબવા લાગશે આનંદ સાગરમાં ડૂબતા, આનંદ હિલોળા લેવા લાગશે સ્મરણ ચિંતનમાં, સતત આનંદ આવવા લાગશે
https://www.youtube.com/watch?v=OzNzlw4VQyo
Satguru Shri Devendra Ghia (Kaka)
સતત નામ સ્મરણ કરતા, કંટાળો જરૂર આવશે મન શિથિલ થાતાં, ચિત્ત પાછું દોડવા લાગશે સ્મરણમાંથી છૂટવા, મન બહાના ગોતવા લાગશે આળસને ઉત્તેજન દઈ, જ્યાં ત્યાં ભમવા લાગશે ચિત્ત સ્થિર કરવા, નામમાં ભાવ ભરી રાખજો ભાવ સ્થિર થાતાં, આનંદની લહેરી આવવા લાગશે ચિત્ત આનંદમાં સદા જ્યાં ન્હાવા લાગશે બીજે ન દોડતાં, સતત એમાં ડૂબવા લાગશે આનંદ સાગરમાં ડૂબતા, આનંદ હિલોળા લેવા લાગશે સ્મરણ ચિંતનમાં, સતત આનંદ આવવા લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
satata naam smaran karata, kantalo jarur aavashe
mann shithila thatam, chitt pachhum dodava lagashe
smaranamanthi chhutava, mann bahana gotava lagashe
alasane uttejana dai, jya tya bhamava lagashe
chitt sthir karava, namamam bhaav bhari rakhajo
bhaav sthir thatam, aanandani laheri avava lagashe
chitt aanand maa saad jya nhava lagashe
bije na dodatam, satata ema dubava lagashe
aanand sagar maa dubata, aanand hilola leva lagashe
smaran chintanamam, satata aanand avava lagashe
Explanation in English
One does feel bored on chanting his name constantly
When mind cools down, it starts roaming all over again
To avoid taking god’s name, the mind tries to find excuses
It will try to promote laziness and then the mind will roam here and there
To keep your concentration steady, fill love into the name chanting
When your emotions becomes steady, the waves of bliss will engulf you
When The mind will constantly remain in joy, it will not run anywhere, it will constantly immerse in the bliss
When it immersed in the ocean of bliss, it will swing in the joy
Such chanting of god’s name will give you constant joy
|
|