Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4382 | Date: 04-Dec-1992
છે મેલું તો દિલ જ્યાં તારું, મેલું તો છે જ્યાં તારું મન
Chē mēluṁ tō dila jyāṁ tāruṁ, mēluṁ tō chē jyāṁ tāruṁ mana

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4382 | Date: 04-Dec-1992

છે મેલું તો દિલ જ્યાં તારું, મેલું તો છે જ્યાં તારું મન

  No Audio

chē mēluṁ tō dila jyāṁ tāruṁ, mēluṁ tō chē jyāṁ tāruṁ mana

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-12-04 1992-12-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16369 છે મેલું તો દિલ જ્યાં તારું, મેલું તો છે જ્યાં તારું મન છે મેલું તો દિલ જ્યાં તારું, મેલું તો છે જ્યાં તારું મન

થાશે ક્યાંથી રે જીવનમાં તો પ્રભુ, તારી ઉપર તો પ્રસન્ન

નથી શ્રદ્ધા તને તારી ઉપર, ધર્યાં ના હૈયે તો તે સંત વચન

ધર્યું ના ધ્યાન જીવનમાં તેં તો પ્રભુનું, કરી એકચિત્ત ને મન

રહ્યો છું ખોટું ને ખોટું કરતો ને કરતો, રહ્યો તોડતો તો તારા વચન

ભૂલતો રહ્યો તું તો પ્રભુને જીવનમાં, રહ્યો દેતો મહત્ત્વ તારું તન

જીવન છે તારું, છે શ્વાસો પાસે તારી, જીવીશ જો હવે તું આવું જીવન

નથી જીવનમાં તારું પ્રભુમાં તો મન, રહ્યો છે રાખતો માયામાં લગન

ગૂંચવાતો ને ગૂંચવાતો રહ્યો છે તું જીવનમાં, છોડી ના શક્યો માયાનું વન

છોડે ના છોડે જીવનમાં જ્યાં એક બંધન, રહ્યો છે બાંધતો નવા બંધન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē mēluṁ tō dila jyāṁ tāruṁ, mēluṁ tō chē jyāṁ tāruṁ mana

thāśē kyāṁthī rē jīvanamāṁ tō prabhu, tārī upara tō prasanna

nathī śraddhā tanē tārī upara, dharyāṁ nā haiyē tō tē saṁta vacana

dharyuṁ nā dhyāna jīvanamāṁ tēṁ tō prabhunuṁ, karī ēkacitta nē mana

rahyō chuṁ khōṭuṁ nē khōṭuṁ karatō nē karatō, rahyō tōḍatō tō tārā vacana

bhūlatō rahyō tuṁ tō prabhunē jīvanamāṁ, rahyō dētō mahattva tāruṁ tana

jīvana chē tāruṁ, chē śvāsō pāsē tārī, jīvīśa jō havē tuṁ āvuṁ jīvana

nathī jīvanamāṁ tāruṁ prabhumāṁ tō mana, rahyō chē rākhatō māyāmāṁ lagana

gūṁcavātō nē gūṁcavātō rahyō chē tuṁ jīvanamāṁ, chōḍī nā śakyō māyānuṁ vana

chōḍē nā chōḍē jīvanamāṁ jyāṁ ēka baṁdhana, rahyō chē bāṁdhatō navā baṁdhana
Scan Image

Gujarati Bhajan no. 4382 by Satguru Devendra Ghia - Kaka
First...437843794380...Last