Hymn No. 4384 | Date: 05-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-05
1992-12-05
1992-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16371
રોગની ને રોગની રડતી વાતો તો તારી, તને રોગીને રોગી તો રાખશે
રોગની ને રોગની રડતી વાતો તો તારી, તને રોગીને રોગી તો રાખશે જીવન યુદ્ધ તો છે તારું ને તારું, તારે ને તારે, લડયા વિના ના એ ચાલશે છોડીશ જો તું હિંમત, ખૂટશે જો ધીરજ, જીવન યુદ્ધ કેમ કરીને તો તું લડશે લડવું પડશે જ્યાં તારે ને તારે, જીવનમાં રોગી બનીને, કેમ કરીને એ તો લડાશે જીવન સમરાંગણમાં રહીશ જ્યાં તું ઊભો, બહાના તારા, ના ત્યાં તો ચાલશે જિત કે હાર હશે ફળ તો એનું, નિર્ણય તારો ને તારો કામ એમાં લાગશે દયા, ક્ષમા કે કરુણાનું સ્થાન તો છે જીવનમાં યોગ્ય રીતે રાખવા એને પડશે પ્રેમ ભક્તિ ભાવ છે અવિભાજ્ય અંગ જીવનના, જીવનમાં ના એને ભુલાશે મારા તારાની પડશે લાગણી ભૂલવી, હૈયે સહુને તો અપનાવવા પડશે જીવન યુદ્ધ છે તારું, તારે ને તારે લડવા જીવનમાં, તૈયાર રહેવું તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rogani ne rogani radati vato to tari, taane rogine rogi to rakhashe
jivan yuddha to che taaru ne tarum, taare ne tare, ladaya veena na e chalashe
chhodish jo tu himmata, khutashe jo dhiraja, jivan yuddha kem kari ne to tu
ladashe ladavum tashe ne tare, jivanamam rogi banine, kem kari ne e to ladashe
jivan samaranganamam rahisha jya tu ubho, bahana tara, na tya to chalashe
jita ke haar hashe phal to enum, nirnay taaro ne jivan kaam ema lagashe
daya, kshama kehana karunanum yogya rite rakhava ene padashe
prem bhakti bhaav che avibhajya anga jivanana, jivanamam na ene bhulashe
maara tarani padashe lagani bhulavi, haiye sahune to apanavava padashe
jivan yuddha che tarum, taare ne taare ladava jivanamam, taiyaar rahevu to padashe
|