Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4389 | Date: 06-Dec-1992
નીહાળે છે જગમાં સહુ કોઈ સુંદરતા, સુંદરતા તો કોને નીહાળે છે
Nīhālē chē jagamāṁ sahu kōī suṁdaratā, suṁdaratā tō kōnē nīhālē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4389 | Date: 06-Dec-1992

નીહાળે છે જગમાં સહુ કોઈ સુંદરતા, સુંદરતા તો કોને નીહાળે છે

  No Audio

nīhālē chē jagamāṁ sahu kōī suṁdaratā, suṁdaratā tō kōnē nīhālē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-06 1992-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16376 નીહાળે છે જગમાં સહુ કોઈ સુંદરતા, સુંદરતા તો કોને નીહાળે છે નીહાળે છે જગમાં સહુ કોઈ સુંદરતા, સુંદરતા તો કોને નીહાળે છે

પુકારે તો જગમાં સહુ તો પ્રભુને, પ્રભુ જગમાં તો કોને પુકારે છે

જગમાં તો સહુ કોઈ કરે તો વિચાર, વિચાર જગમાં કોનો વિચાર કરે છે

સહુ હૈયાંમાં તો પ્રેમ ચાહે છે જગમા,ં તો પ્રેમ કેવા હૈયાં સ્વીકારે છે

સુખ જીવનમાં તો સહુ કોઈ માંગે છે, સુખ જીવનમાં કોની પાસે જાયે છે

ધર્મ જીવનમાં તો રક્ષણ કરે છે, ધર્મનું જીવનમાં કોણ પાલન કરે છે

ડાઘ જીવનમાં સહુ કોઈ ભૂંસવા ચાહે છે, ડાઘને જીવનમાં કોનો ડાઘ લાગે છે

રસ્તા પર ચાલવા સહુ કોઈ તૈયાર છે, રસ્તા જીવનમાં તો કોણ પાડે છે

મન તો જીવનમાં સહુને નચાવે છે, મનને જીવનમાં તો કોણ નચાવે છે

આનંદ જગમાં સહુ કોઈ ચાહે છે, આનંદને આનંદ તો શેનો આવે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nīhālē chē jagamāṁ sahu kōī suṁdaratā, suṁdaratā tō kōnē nīhālē chē

pukārē tō jagamāṁ sahu tō prabhunē, prabhu jagamāṁ tō kōnē pukārē chē

jagamāṁ tō sahu kōī karē tō vicāra, vicāra jagamāṁ kōnō vicāra karē chē

sahu haiyāṁmāṁ tō prēma cāhē chē jagamā,ṁ tō prēma kēvā haiyāṁ svīkārē chē

sukha jīvanamāṁ tō sahu kōī māṁgē chē, sukha jīvanamāṁ kōnī pāsē jāyē chē

dharma jīvanamāṁ tō rakṣaṇa karē chē, dharmanuṁ jīvanamāṁ kōṇa pālana karē chē

ḍāgha jīvanamāṁ sahu kōī bhūṁsavā cāhē chē, ḍāghanē jīvanamāṁ kōnō ḍāgha lāgē chē

rastā para cālavā sahu kōī taiyāra chē, rastā jīvanamāṁ tō kōṇa pāḍē chē

mana tō jīvanamāṁ sahunē nacāvē chē, mananē jīvanamāṁ tō kōṇa nacāvē chē

ānaṁda jagamāṁ sahu kōī cāhē chē, ānaṁdanē ānaṁda tō śēnō āvē chē
Scan Image

Gujarati Bhajan no. 4389 by Satguru Devendra Ghia - Kaka
First...438743884389...Last