1992-12-09
1992-12-09
1992-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16386
થાય એ તો થાય, થાય એ તો થાય (2)
થાય એ તો થાય, થાય એ તો થાય (2)
થાતું રહ્યું છે બધું તો જગમાં, જગનું બધું તો જગમાં થાય
દેખાય તો જેને જે ના દેખાય, બધું જગનું જગમાં તો થાતું જાય
કરો કલ્પના જેની તો જીવનમાં, કલ્પના પણ તો જગમાં તો થાય
લેણદેણ જગની તો બધી એ તો જગની, જગમાંને જગમાં તો થાય
મળ્યું છે તનડું તો જગમાં, સાધના પ્રભુની તનથી તો જગમાં થાય
વેર, ઝેર ને પ્રેમ તો જગમાં તો જાગે, એ તો જગમાંને જગમાં થાય
શું થાતું નથી રે જગમાં, જગમાં તો બધું થાતું ને થાતું જાય
સુખદુઃખ મળે રે જગમાં, અનુભવ જગમાં એનો તો થાતો જાય
રહ્યાં છે પ્રભુ જગમાં તો બધે, દર્શન બધે એના તો થઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thāya ē tō thāya, thāya ē tō thāya (2)
thātuṁ rahyuṁ chē badhuṁ tō jagamāṁ, jaganuṁ badhuṁ tō jagamāṁ thāya
dēkhāya tō jēnē jē nā dēkhāya, badhuṁ jaganuṁ jagamāṁ tō thātuṁ jāya
karō kalpanā jēnī tō jīvanamāṁ, kalpanā paṇa tō jagamāṁ tō thāya
lēṇadēṇa jaganī tō badhī ē tō jaganī, jagamāṁnē jagamāṁ tō thāya
malyuṁ chē tanaḍuṁ tō jagamāṁ, sādhanā prabhunī tanathī tō jagamāṁ thāya
vēra, jhēra nē prēma tō jagamāṁ tō jāgē, ē tō jagamāṁnē jagamāṁ thāya
śuṁ thātuṁ nathī rē jagamāṁ, jagamāṁ tō badhuṁ thātuṁ nē thātuṁ jāya
sukhaduḥkha malē rē jagamāṁ, anubhava jagamāṁ ēnō tō thātō jāya
rahyāṁ chē prabhu jagamāṁ tō badhē, darśana badhē ēnā tō thaī jāya
|
|