Hymn No. 4400 | Date: 10-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-10
1992-12-10
1992-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16387
જગતમાં તો જે જે જન્મે છે, એના જન્મદાતા ને જનની તો હોય છે
જગતમાં તો જે જે જન્મે છે, એના જન્મદાતા ને જનની તો હોય છે જન્મ્યા વિચારો જ્યારે મનમાં, કારણ તો એનું, એની જનની તો હોય છે જન્મે જ્યારે કવિતા કવિ હ્દયમાં, પ્રેરણા એની જન્મદાતા તો હોય છે જન્મે હૈયાંમાં જ્યારે મૂંઝવણ, સંજોગો તો એના, જન્મદાતા તો હોય છે જન્મે દુઃખ જ્યારે હૈયાંમાં, ઇચ્છાઓ તો, જન્મદાતા એની તો હોય છે જન્મે જ્યારે ભાગ્ય તો જીવનનું, કર્મ એની જન્મદાતા તો હોય છે જન્મે જ્યારે ઇર્ષ્યા તો હૈયાંમાં, બિનઆવડત જન્મદાતા એની તો હોય છે જન્મે હૈયાંમાં જ્યારે તો કોમળતા, ભાવની જન્મદાતા એ તો હોય છે જન્મે દિવસને રાત તો જગતમાં, કાળ તો જન્મદાતા એની તો હોય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagat maa to je je janme chhe, ena janmadata ne janani to hoy che
jannya vicharo jyare manamam, karana to enum, eni janani to hoy che
janme jyare kavita kavi hdayamam, prerana eni janmadata to hoy che
janme, san haiyjamm to hoy Chhe
janme dukh jyare haiyammam, ichchhao to, janmadata eni to hoy Chhe
janme jyare Bhagya to jivananum, karma eni janmadata to hoy Chhe
janme jyare irshya to haiyammam, binaavadata janmadata eni to hoy Chhe
janme haiyammam jyare to komalata, Bhavani janmadata e to hoy che
janme divasane raat to jagatamam, kaal to janmadata eni to hoy che
|
|