Hymn No. 4401 | Date: 10-Dec-1992
|
|
Text Size |
 |
 |
છે માનવ મન તો રહસ્યભર્યું, રહસ્યમય એ તો રહી જાય છે
Che Manav Man To Rahashyabharyu, Rahashyamay E To Rahi Jay Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-12-10
1992-12-10
1992-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16388
છે માનવ મન તો રહસ્યભર્યું, રહસ્યમય એ તો રહી જાય છે
છે માનવ મન તો રહસ્યભર્યું, રહસ્યમય એ તો રહી જાય છે ખોટું લાગતા તો વાર ના લાગે, સાચું સમજવામાં તો વાર લાગે છે તોડવામાં તો વાર ના લાગે, બાંધવામાં તો સમય નીકળી જાય છે કદી કરશે ક્યારે શું, કરશે શું એકસરખું, ના એ તો કહી શકાય છે કદી બની જાય શાંત તો એવું, કદી અશાંતિનો અવતાર બની જાય છે કરે ગોટાળા એવા એ તો ઊભા કદી, ઉકેલ અણધાર્યા લાવી જાય છે સમજવું સહેલું નથી તો એને, સમજવા એને તો જિંદગી વીતી જાય છે એક જ વાતમાં રહે વર્તાવ એના તો જુદા, વર્તશે ક્યારે ને કેમ, ના એ કહેવાય છે કરતું રહે સ્વાંગ એ તો કઠોરતાનો ક્યારે, કોમળ ને કોમળ એ તો બની જાય છે લાગ્યું કે આવ્યું તો એ જ્યાં હાથમાં, ક્યાંને ક્યાં પાછું એ તો સરકી જાય છે એવા મન સાથે તો છે પનારા માનવના, એવી શક્તિને તો ના અવગણાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che manav mann to rahasyabharyum, rahasyamaya e to rahi jaay che
khotum lagata to vaar na lage, saachu samajavamam to vaar laage che
todavamam to vaar na lage, bandhavamam to samay nikali jaay che
kadi shi. karshe kyare shum, karshe shum, karshe shu shakaya che
kadi bani jaay shant to evum, kadi ashantino avatara bani jaay che
kare gotala eva e to ubha kadi, ukela anadharya lavi jaay che
samajavum sahelu nathi to ene, samajava ene to jindagi viti jaay che to
ek j vaat maa juda vartashe kyare ne kema, na e kahevaya che
kartu rahe svanga e to kathoratano kyare, komala ne komala e to bani jaay che
lagyum ke avyum to e jya hathamam, kyanne kya pachhum e to saraki jaay che
eva mann saathe to che panara manavana, evi shaktine to na avaganaya che
|