Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4402 | Date: 10-Dec-1992
રહ્યું છે હૈયું તો સંઘરી વેદનાઓને, ડર છે એને તો હૈયે
Rahyuṁ chē haiyuṁ tō saṁgharī vēdanāōnē, ḍara chē ēnē tō haiyē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4402 | Date: 10-Dec-1992

રહ્યું છે હૈયું તો સંઘરી વેદનાઓને, ડર છે એને તો હૈયે

  No Audio

rahyuṁ chē haiyuṁ tō saṁgharī vēdanāōnē, ḍara chē ēnē tō haiyē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-12-10 1992-12-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16389 રહ્યું છે હૈયું તો સંઘરી વેદનાઓને, ડર છે એને તો હૈયે રહ્યું છે હૈયું તો સંઘરી વેદનાઓને, ડર છે એને તો હૈયે,

કોઈ એ તો જોઈ જાશે ડર તો છે એને તો હૈયે, કોઈ એ સમજી જાશે

રહ્યું છે કરતું સહન એ તો, વેદનાને ચાહે ડંખે, ના ડંખ એના કોઈ અન્યને

પહોંચવા ના દીધાં કોઈને એણે, અંતર સુધી, ટાળતું રહ્યું સહુને એ તો હસી હસી

વહ્યું હૈયાંમાં છૂપું રુધિર ના કોઈ જોઈ શક્યું, રહ્યું અંદરને અંદર એને એ સમાવતું

છવાયું જ્યાં ગ્રહણ દુઃખનું તો એના ઉપર, અંધકાર એને અંદર એ સમાવતું રહ્યું

મુખને કૃત્રિમ હાસ્યને આનંદના ઉજાસથી, અંદરને અંદર તો ભરી દીધું

સુખનું ભૂખ્યું સદા સુખ ચાહતું, રહ્યું જીવનમાં સદા એને એ તો ઝંખતું ને ઝંખતું

વિરહની છૂપી કંઈક વેદનાએ, રહ્યું એકલું, તો એને એ પચાવતું ને પચાવતું

કંઈક યાદોનું મિલન રહ્યું એ તો હૈયાંમાં, સંઘરતું એવું એને તો જો પચાવતું

રહ્યું ના એ એકલું, યાદોને યાદોમાં, જ્યાં એવું એ તો ખોવાઈ ગયું
View Original Increase Font Decrease Font

રહ્યું છે હૈયું તો સંઘરી વેદનાઓને, ડર છે એને તો હૈયે,

કોઈ એ તો જોઈ જાશે ડર તો છે એને તો હૈયે, કોઈ એ સમજી જાશે

રહ્યું છે કરતું સહન એ તો, વેદનાને ચાહે ડંખે, ના ડંખ એના કોઈ અન્યને

પહોંચવા ના દીધાં કોઈને એણે, અંતર સુધી, ટાળતું રહ્યું સહુને એ તો હસી હસી

વહ્યું હૈયાંમાં છૂપું રુધિર ના કોઈ જોઈ શક્યું, રહ્યું અંદરને અંદર એને એ સમાવતું

છવાયું જ્યાં ગ્રહણ દુઃખનું તો એના ઉપર, અંધકાર એને અંદર એ સમાવતું રહ્યું

મુખને કૃત્રિમ હાસ્યને આનંદના ઉજાસથી, અંદરને અંદર તો ભરી દીધું

સુખનું ભૂખ્યું સદા સુખ ચાહતું, રહ્યું જીવનમાં સદા એને એ તો ઝંખતું ને ઝંખતું

વિરહની છૂપી કંઈક વેદનાએ, રહ્યું એકલું, તો એને એ પચાવતું ને પચાવતું

કંઈક યાદોનું મિલન રહ્યું એ તો હૈયાંમાં, સંઘરતું એવું એને તો જો પચાવતું

રહ્યું ના એ એકલું, યાદોને યાદોમાં, જ્યાં એવું એ તો ખોવાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyuṁ chē haiyuṁ tō saṁgharī vēdanāōnē, ḍara chē ēnē tō haiyē,

kōī ē tō jōī jāśē ḍara tō chē ēnē tō haiyē, kōī ē samajī jāśē

rahyuṁ chē karatuṁ sahana ē tō, vēdanānē cāhē ḍaṁkhē, nā ḍaṁkha ēnā kōī anyanē

pahōṁcavā nā dīdhāṁ kōīnē ēṇē, aṁtara sudhī, ṭālatuṁ rahyuṁ sahunē ē tō hasī hasī

vahyuṁ haiyāṁmāṁ chūpuṁ rudhira nā kōī jōī śakyuṁ, rahyuṁ aṁdaranē aṁdara ēnē ē samāvatuṁ

chavāyuṁ jyāṁ grahaṇa duḥkhanuṁ tō ēnā upara, aṁdhakāra ēnē aṁdara ē samāvatuṁ rahyuṁ

mukhanē kr̥trima hāsyanē ānaṁdanā ujāsathī, aṁdaranē aṁdara tō bharī dīdhuṁ

sukhanuṁ bhūkhyuṁ sadā sukha cāhatuṁ, rahyuṁ jīvanamāṁ sadā ēnē ē tō jhaṁkhatuṁ nē jhaṁkhatuṁ

virahanī chūpī kaṁīka vēdanāē, rahyuṁ ēkaluṁ, tō ēnē ē pacāvatuṁ nē pacāvatuṁ

kaṁīka yādōnuṁ milana rahyuṁ ē tō haiyāṁmāṁ, saṁgharatuṁ ēvuṁ ēnē tō jō pacāvatuṁ

rahyuṁ nā ē ēkaluṁ, yādōnē yādōmāṁ, jyāṁ ēvuṁ ē tō khōvāī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 4402 by Satguru Devendra Ghia - Kaka
First...439944004401...Last