BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 4403 | Date: 10-Dec-1992
   Text Size Increase Font Decrease Font

ઊઠ કહે છે રે આતમ મારો, મન કહે માયામાંને માયામાં ખોવાઈ જાઉં

  No Audio

Utha Kahe Che Re Aatam Maro, Man Kahe Mayamane Mayama Khovai Jaau

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-12-10 1992-12-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16390 ઊઠ કહે છે રે આતમ મારો, મન કહે માયામાંને માયામાં ખોવાઈ જાઉં ઊઠ કહે છે રે આતમ મારો, મન કહે માયામાંને માયામાં ખોવાઈ જાઉં
આ બંનેના ધમસાણમાં વચ્ચે અટવાઈ ગયું છે હૈયું મારું બિચારું
રહી ના શકું હું તો મન વિના, મન માયાની પાછળને પાછળ રહે દોડતું
ત્યાંને ત્યાં તો રહ્યો આતમ મારો, મનના ને મનના સાથ વિનાનું
દોડ રહી જ્યાં બંનેની તો જુદી ને જુદી, આગળ ના વધી શકાયું આગળના વધાયું
મુક્તિની તો છે જ્યાં મંઝિલ એની, દોડી દોડી રહ્યું એમાં એ ભુલાવતું
મરડે ના મરડે જ્યાં આળસ તો મનડું, માયા પાછળ ત્યાં દોડવા તૈયાર એ થાતું
સમજાવ્યું ને વાર્યું એને ઘણું ઘણું, સમજવા તોયે તૈયાર ના એ તો થાતું
સુખદુઃખને બનાવ્યા તો સાથી એણે, આતમને રહ્યું એમાં તો સંડોવતું
આજ સમજશે, કાલ સમજશે, આજ થાકશે, કાલ થાકશે, રાહ એની રહે એ જોતું
Gujarati Bhajan no. 4403 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
utha kahe Chhe re atama maro, mann kahe maya manne maya maa khovai Jaum
a bannena dhamasanamam vachche Atavai Gayum Chhe haiyu maaru bicharum
rahi na shakum hu to mann vina, mann Mayani pachhalane paachal rahe dodatu
Tyanne Tyam to rahyo atama maro, mann na ne mann na Satha vinanum
doda rahi jya banneni to judi ne judi, aagal na vadhi shakayum agalana vadhayum
muktini to che jya manjhil eni, dodi dodi rahyu ema e bhulavatum
marade na marade jya aalas to manadum, vary maya paachal tya dodava samhanum, vary
mayye gajhala tya dodava samhan toye taiyaar na e to thaatu
sukhaduhkhane banavya to sathi ene, atamane rahyu ema to sandovatum
aaj samajashe, kaal samajashe, aaj thakashe, kaal thakashe, raah eni rahe e jotum

First...44014402440344044405...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall