Hymn No. 151 | Date: 08-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-08
1985-06-08
1985-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1640
સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં
સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં હુકમનું પાનું છે એના હાથમાં, રમાડે ને રમે છે આપણા સાથમાં સમજીને પત્તા ખેલજો, સરશે હુકમ ક્યારે એના હાથમાં બાજી ખતમ થઈ જશે, પત્તા રહી જશે તમારા હાથમાં પ્રેમથી બાજી જો ખેલશો, મજા આવશે એના સાથમાં કપટ જો કરશો એની સાથે, હુકમ છૂટશે એના હાથમાં પત્તા છે એના ખેલે છે સાથમાં, ભૂલ ન કરશો આ વાતમાં રમત જામશે પ્રેમ મળશે, જો રહેશે એ તારા સાથમાં સાથી નહિ મળશે તને, ઢૂંઢતા સારા આ જગમાં ખેલજે તારી બાજી, સદા રહી તું એના સહકારમાં
https://www.youtube.com/watch?v=GZETDcm0aLY
Satguru Shri Devendra Ghia (Kaka)
સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં હુકમનું પાનું છે એના હાથમાં, રમાડે ને રમે છે આપણા સાથમાં સમજીને પત્તા ખેલજો, સરશે હુકમ ક્યારે એના હાથમાં બાજી ખતમ થઈ જશે, પત્તા રહી જશે તમારા હાથમાં પ્રેમથી બાજી જો ખેલશો, મજા આવશે એના સાથમાં કપટ જો કરશો એની સાથે, હુકમ છૂટશે એના હાથમાં પત્તા છે એના ખેલે છે સાથમાં, ભૂલ ન કરશો આ વાતમાં રમત જામશે પ્રેમ મળશે, જો રહેશે એ તારા સાથમાં સાથી નહિ મળશે તને, ઢૂંઢતા સારા આ જગમાં ખેલજે તારી બાજી, સદા રહી તું એના સહકારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saath baji sari hoy jo pase, hukamanum panum che 'maa' na haath maa
hukamanum panum che ena hathamam, ramade ne rame che apana sathamam
samajine patta khelajo, sarashe hukama kyare ena haath maa
baji khatama thai jashe, patta rahi jaashe tamara haath maa
prem thi baji jo khelasho, maja aavashe ena sathamam
kapata jo karsho eni sathe, hukama chhutashe ena haath maa
patta che ena khele che sathamam, bhul na karsho a vaat maa
ramata jamashe prem malashe, jo raheshe e taara sathamam
sathi nahi malashe tane, dhundhata saar a jag maa
khelaje taari baji, saad rahi tu ena sahakaramam
Explanation in English
Here dear Kaka (Satguru Devendra Ghia) gives the game of cards as an analogy for life....
Life may have dealt good cards to you, but remember that the Divine holds the trump cards.
The Divine has the important cards, but still plays with us and watches us carefully, how we play in this game called life.
Carefully play your cards; otherwise, the Divine will have to play the trump card.
Never forget that the control of the game is in the hands of the Divine.
If you play a fair game, then you will be able to connect with the Divine.
But if you cheat you will lose your harmony with the Divine.
It is in your advantage to stay connected with the Divine because friends like him you will not find.
So it will be best to play this game called life in cooperation with the Divine.
|
|