Hymn No. 4419 | Date: 15-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-15
1992-12-15
1992-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16406
હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા
હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા જગનું પાલન નિત્ય તો કરતા, ભક્ત હૈયે રહ્યાં સદા તમે રહેતા છો સદા તમે તો બળવંતા, અપાર ધીરજ તમે તો ધરંતા તમે તો નિત્ય કૃપા કરંતા, નવ અંતરમાં પ્રેમ તો વહેતા અરે ઓ પરમ ધનવંતા, ભક્ત કાજે, જગકાજે દુઃખ તો સહેતા નિત્ય જગકલ્યાણનું ધ્યાન ધરંતા, થાય મંગલ, પગલાં જ્યાં પડતા જગનું લક્ષ્ય તમે તો રહેતા, અરે પ્રભુ તમે તો છો ધૈર્યવંતા ભક્તો ભીડે જ્યારે તો પડતા, સદા વહારે તો એની તમે ચડતા જગના ખૂણે ખૂણે, હૈયે હૈયે તમે રહેતા, નજરે ના તોયે તમે પડતાં જોર સમ તમારા તો ખુલ્લા રહેતા, બની યોગ્ય પ્રવેશ એમાં કરતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he gunavanta, he bhagavanta, rahya chho nitya chitt amarum chorata
jaganum paalan nitya to karata, bhakt haiye rahyam saad tame raheta
chho saad tame to balavanta, apaar dhiraja tame to dharanta
tame are to nitya kripa karanta to premaramhanam, nav
dava , bhakt kaje, jagakaje dukh to saheta
nitya jagakalyananum dhyaan dharanta, thaay mangala, pagala jya padata
jaganum Lakshya tame to raheta, are prabhu tame to chho dhairyavanta
bhakto Bhide jyare to padata, saad vahare to eni tame chadata
jag na Khune Khune, Haiye Haiye tame raheta, najare na toye tame padataa
jora sam tamara to khulla raheta, bani yogya pravesha ema karta
|