Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 152 | Date: 09-Jun-1985
જગતના જાણીતા નશા, ચડી પળ બે પળ ઊતરી જાશે
Jagatanā jāṇītā naśā, caḍī pala bē pala ūtarī jāśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 152 | Date: 09-Jun-1985

જગતના જાણીતા નશા, ચડી પળ બે પળ ઊતરી જાશે

  No Audio

jagatanā jāṇītā naśā, caḍī pala bē pala ūtarī jāśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-06-09 1985-06-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1641 જગતના જાણીતા નશા, ચડી પળ બે પળ ઊતરી જાશે જગતના જાણીતા નશા, ચડી પળ બે પળ ઊતરી જાશે

`મા' ની સાચી ભક્તિનો ચડશે જો નશો, ઊતર્યો નહીં ઊતરે

કરજો-કરજો રે નશો તમે, `મા' ની સાચી ભક્તિનો રે

ચડશે જો એ સાચો, તો ઊતર્યો એ નહીં ઊતરે રે

સુખદુઃખનું રે, એ તો ભાન ભુલાવશે રે

સારી દુનિયા તમારી એથી બદલાઈ જાશે રે

એ નશો પીધો, મીરાં ને નરસૈંયા જેવાએ

સારી દુનિયા હજી એને તો યાદ કરે છે

જીવજંતુ જેવું જો જીવન જીવી જાશો રે

પળ બે પળ યાદ કરી, દુનિયા વીસરી જાશે રે

ભટ્ટ વલ્લભ ને રામકૃષ્ણ જેવાને એ ચડ્યો રે

પોતા સાથે કંઈકની દુનિયા એણે બદલી રે

એમાં ડૂબ્યા પછી બહાર નીકળવા મન નહીં થાયે રે

એનો અંતિમ વિરામ છે એ તો `મા' ના હાથમાં રે
View Original Increase Font Decrease Font


જગતના જાણીતા નશા, ચડી પળ બે પળ ઊતરી જાશે

`મા' ની સાચી ભક્તિનો ચડશે જો નશો, ઊતર્યો નહીં ઊતરે

કરજો-કરજો રે નશો તમે, `મા' ની સાચી ભક્તિનો રે

ચડશે જો એ સાચો, તો ઊતર્યો એ નહીં ઊતરે રે

સુખદુઃખનું રે, એ તો ભાન ભુલાવશે રે

સારી દુનિયા તમારી એથી બદલાઈ જાશે રે

એ નશો પીધો, મીરાં ને નરસૈંયા જેવાએ

સારી દુનિયા હજી એને તો યાદ કરે છે

જીવજંતુ જેવું જો જીવન જીવી જાશો રે

પળ બે પળ યાદ કરી, દુનિયા વીસરી જાશે રે

ભટ્ટ વલ્લભ ને રામકૃષ્ણ જેવાને એ ચડ્યો રે

પોતા સાથે કંઈકની દુનિયા એણે બદલી રે

એમાં ડૂબ્યા પછી બહાર નીકળવા મન નહીં થાયે રે

એનો અંતિમ વિરામ છે એ તો `મા' ના હાથમાં રે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagatanā jāṇītā naśā, caḍī pala bē pala ūtarī jāśē

`mā' nī sācī bhaktinō caḍaśē jō naśō, ūtaryō nahīṁ ūtarē

karajō-karajō rē naśō tamē, `mā' nī sācī bhaktinō rē

caḍaśē jō ē sācō, tō ūtaryō ē nahīṁ ūtarē rē

sukhaduḥkhanuṁ rē, ē tō bhāna bhulāvaśē rē

sārī duniyā tamārī ēthī badalāī jāśē rē

ē naśō pīdhō, mīrāṁ nē narasaiṁyā jēvāē

sārī duniyā hajī ēnē tō yāda karē chē

jīvajaṁtu jēvuṁ jō jīvana jīvī jāśō rē

pala bē pala yāda karī, duniyā vīsarī jāśē rē

bhaṭṭa vallabha nē rāmakr̥ṣṇa jēvānē ē caḍyō rē

pōtā sāthē kaṁīkanī duniyā ēṇē badalī rē

ēmāṁ ḍūbyā pachī bahāra nīkalavā mana nahīṁ thāyē rē

ēnō aṁtima virāma chē ē tō `mā' nā hāthamāṁ rē
English Explanation Increase Font Decrease Font


Here Kaka explains that connection with the Divine ( which also means connecting with your inner or higher self) is crucial to lead a meaningful life. Just like as parents we feel that sending our kids to the best teacher/school/coach is going to positively influence and better our kids life. There is no better teacher than the Divine.

Any worldly substance you use to intoxicate yourself, its effects will wear of today or tomorrow.

But if you intoxicate yourself with the nectar of love and devotion for the Divine, the effects will stay forever. No remedy will help wear off that effect.

You will not be affected by happiness or sorrow in same way. And world as you know will change after that.

Narsinh Mehta and Meera bai are amongst the examples who drank that nectar. The impact of their hymns make people remember them fondly, even today.

But if you live your life just for survival purposes, your life will be meaningless.

However devotees like Vallabh Bhatt and Ramakrishna Paramhans were amongst a few who, with their divine intoxication, not only change their lives but impacted and continue to impact numerous even today.

Once you taste this devotional cocktail, you will not feel like coming out of that intoxication ever again.

The end of that intoxication will be possible only by merging with the Divine.
Scan Image

Gujarati Bhajan no. 152 by Satguru Devendra Ghia - Kaka
First...151152153...Last