Hymn No. 153 | Date: 10-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-10
1985-06-10
1985-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1642
તેલ વિના હોય જે દીવડો, જલશે તો એ કેટલો
તેલ વિના હોય જે દીવડો, જલશે તો એ કેટલો નીર વગરના સરોવરનો ઉપયોગ થાયે તો એ કેટલો સ્વાર્થ ભરેલા હૈયામાંથી, પ્રેમ વહેશે તો એ કેટલો વાદળ ઘેરાયેલા આકાશમાંથી પ્રકાશ મળશે તો કેટલો લોભમાં ભરપૂર ડૂબેલાનો વિશ્વાસ કરવો તો કેટલો મુસીબતોમાં ઘેરાયેલા, સાચો વિચાર કરશે તો કેટલો ઘોડાપૂરમાં તરવૈયો પણ, તરશે તો એ કેટલો મુશળધાર વરસાદમાં માનવી કોરો રહેશે તો એ કેટલો મોહ ભરેલા હૈયામાં, વૈરાગ્ય ટકશે તો એ કેટલો અહંકાર ભરેલા હૈયામાં, પ્રભુપ્રેમ જાગશે તો એ કેટલો
https://www.youtube.com/watch?v=dTHpJZShcRM
Satguru Shri Devendra Ghia (Kaka)
તેલ વિના હોય જે દીવડો, જલશે તો એ કેટલો નીર વગરના સરોવરનો ઉપયોગ થાયે તો એ કેટલો સ્વાર્થ ભરેલા હૈયામાંથી, પ્રેમ વહેશે તો એ કેટલો વાદળ ઘેરાયેલા આકાશમાંથી પ્રકાશ મળશે તો કેટલો લોભમાં ભરપૂર ડૂબેલાનો વિશ્વાસ કરવો તો કેટલો મુસીબતોમાં ઘેરાયેલા, સાચો વિચાર કરશે તો કેટલો ઘોડાપૂરમાં તરવૈયો પણ, તરશે તો એ કેટલો મુશળધાર વરસાદમાં માનવી કોરો રહેશે તો એ કેટલો મોહ ભરેલા હૈયામાં, વૈરાગ્ય ટકશે તો એ કેટલો અહંકાર ભરેલા હૈયામાં, પ્રભુપ્રેમ જાગશે તો એ કેટલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tela veena hoy je divado, jalashe to e ketalo
neer vagarana sarovarano upayog thaye to e ketalo
swarth bharela haiyamanthi, prem vaheshe to e ketalo
vadala gherayela akashamanthi prakash malashe to ketalo
lobh maa bharpur dubelano vishvas karvo to ketalo
musibatomam gherayela, saacho vichaar karshe to ketalo
ghodapuramam taravaiyo pana, tarashe to e ketalo
mushaladhara varasadamam manavi koro raheshe to e ketalo
moh bharela haiyamam, vairagya takashe to e ketalo
ahankaar bharela haiyamam, prabhuprema jagashe to e ketalo
Explanation in English
Here my loving guru says that,
A lamp without any oil, even if you manage to light it, how long will it give you light for?
If there are no streams that feed into a lake, how long will the water in that lake last for?
Even if you manage to get some love from an insensitive person, how much love do you expect to get from him?
If the sky is full of clouds, how much sunlight do you expect to get?
Someone who is extremely greedy, how much faith can you put in him?
The person who is knee deep into trouble, how much and how long will he be able to walk on the right path ?
How many good choices (path of righteousness ) will he be able to make along the way?
If a tsunami hits, how long will even a professional swimmer be able to swim in it?
In pouring rain, how long will someone mange to stay dry?
A heart that is full of desires and greed,
how long will it sustain the emotion of contentment (Vairagya)?
In the heart that is full of ego, love for the Divine will last for how long?
What I understand from this hymn is that we need to connect with the source ( the Divine) in order to receive in abundance and stay on right path in life. Abundance of love, happiness, light ( right understanding/true knowledge ). 🙏🏻
|
|