Hymn No. 4433 | Date: 20-Dec-1992
|
|
Text Size |
 |
 |
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ
Che Daya, Karuna Be Aankho Tari Re Prabhu, Kholi Ekapan
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-12-20
1992-12-20
1992-12-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16420
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ, નીરખજે અમને એમાંથી તું છે પ્રેમ ને ક્ષમા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ, નીરખજે અમને એમાંથી તું છે ભાવ ને આનંદ બે આંખો તારી રે પ્રભુ, ખોલી કોઈપણ, નીરખજે અમને એમાંથી તું છે દંડ ને શિક્ષા બે આંખો તારી રે પ્રભુ, કરીએ ભુલ, ખોલી કોઈપણ નીરખજે એમાંથી તું છે સુખ દુઃખ તો બે આંખો તારી રે, કરીએ જેવું, ખોલી એવી આંખ, નીરખજે અમને એમાંથી તું છે શક્તિ ને નિયમ, બે આંખો તારી રે પ્રભુ, ખોલી કોઈપણ, નીરખજે અમને એમાંથી તું છે ભક્તિ ને ભજનો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ, અમારી પાસે તું એમાંથી છે સંયમ ને તપ તો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ, અમારી પાસે તું એમાંથી છે ધ્યાન ને પૂજન તો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ, અમારી પાસે તું એમાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che daya, karuna be aankho taari re prabhu, kholi ekapana,
nirakhaje amane ema thi tu
che prem ne kshama be aankho taari re prabhu, kholi ekapana,
nirakhaje amane ema thi tu
che bhaav ne aanand be aankho taari re prabhuana,
kholi ko tu
che danda ne shiksha be aankho taari re prabhu, karie bhula, kholi koipana nirakhaje ema thi tu
che sukh dukh to be aankho taari re, karie jevum, kholi evi ankha,
nirakhaje amane ema thi tu
che shakti an prhu, taari be re kholi koipana,
nirakhaje amane ema thi tu
che bhakti ne bhajano be kirano taara re prabhu, pahonchava deje koipana,
amari paase tu ema thi
che sanyam ne taap to be kirano taara re prabhu, pahonchava deje koipana,
amari paase tu ema thi
che dhyaan ne pujan to be kirano taara re prabhu, pahonchava deje koipana,
amari paase tu ema thi
|