Hymn No. 4435 | Date: 22-Dec-1992
|
|
Text Size |
 |
 |
કહેવું કોને, કહેવું ક્યાં, કહેવું છે જેને, પત્તો એનો તો મળતો નથી
Kahevu Kone, Kahevu Kya, Kahevu Che Jene, Patto Eno To Malato Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-12-22
1992-12-22
1992-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16422
કહેવું કોને, કહેવું ક્યાં, કહેવું છે જેને, પત્તો એનો તો મળતો નથી
કહેવું કોને, કહેવું ક્યાં, કહેવું છે જેને, પત્તો એનો તો મળતો નથી મળવું છે જેને, મળવું ક્યાં એને, જગમાં પત્તો એનો તો મળતો નથી છે જગમશહુર એ તો એવો, જાણે બધા એને, મળવું ક્યાં સમજાતું નથી લઈ જવું કેવું, લઈ જવું શું, લેશે એ તો શું, કાંઈ ખબર એની તો નથી ગમશે એને શું, ગમશે એને કેવું, કાંઈ ખબર એની મને તો નથી કોણ આવશે સાથે, કોણ રહેશે તો સાથે, એ તો કાંઈ કહી શકાતું નથી થાશું સફળ મળવામાં, કે રહી જાશું મળ્યા વિના, એ તો કાંઈ કહી શકાતું નથી મળ્યો નથી એને, ઓળખી શકીશ કેવી રીતે, એ તો કાંઈ સમજાતું નથી લે છે વેશ એ તો જુદાને જુદા, લેશે કેવા એ તો, એ તો કાંઈ કહી શકાતું નથી રાખી છે આશા મળવાની એને, તૂટવા એને દેવી નથી, મળ્યા વિના રહેવું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kahevu kone, kahevu kyam, kahevu che those, patto eno to malato nathi
malavum che those, malavum kya ene, jag maa patto eno to malato nathi
che jagamashahura e to evo, jaane badha ene, shavum kya lavai
lavumai samatum , leshe e to shum, kai khabar eni to nathi
gamashe ene shum, gamashe ene kevum, kai khabar eni mane to nathi
kona aavashe sathe, kona raheshealya to sathe, e to kai kahi shakatum nathi
thashum saphal malavamam, ke rahi jashum, e to kai kahi shakatum nathi
malyo nathi ene, olakhi shakisha kevi rite, e to kai samajatum nathi
le che vesha e to judane juda, leshe keva e to, e to kai kahi shakatum nathi
rakhi che aash malavani ene, tutava ene devi nathi, malya veena rahevu nathi
|