Hymn No. 4442 | Date: 24-Dec-1992
|
|
Text Size |
 |
 |
જે કાંઈ પણ છે, જે કાંઈ ભી છે, જીવનમાં તો પ્રભુ, છે એ તો તું ને તું
Je Kai Pan Che, Je Kai Bhi Che, Jeevanama To Prabhu, Che E To Tu Ne Tu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-12-24
1992-12-24
1992-12-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16429
જે કાંઈ પણ છે, જે કાંઈ ભી છે, જીવનમાં તો પ્રભુ, છે એ તો તું ને તું
જે કાંઈ પણ છે, જે કાંઈ ભી છે, જીવનમાં તો પ્રભુ, છે એ તો તું ને તું કરું વિચાર કરાવે એ તો તું, કરીશ એ તો હું, જે કર્તા એનો તો તું ને તું જન્મી ભલે કહેવાયો તો હું, રહી અજન્મા તો છે, એ તો જગમાં તું ને તું રહી ના શકું તો હું, રહીશ, રાખીશ જગમાં મને પ્રભુ, જેવો તો તું ને તું વ્હાલો ભી તો છે તું, વેરી ભી બની જાય તો તું, બને જગમાં બધું તો તું ને તું કહું તો બધું, કહે એ તો તું, સાંભળે પણ જગમાં એને તો તું ને તું જગત ભી તો છે તું, જગકર્તા ભી તો છે તું, છે બધું તો તું, છે તું ને તું કરે બધું તો તું, કરાવે બધું તો તું, કર્તા બનાવે છે શાને મને તો તું ને તું દુઃખી તો નથી જ્યાં તું, શાને રહેવા દે છે દુઃખી જગમાં મને તો તું ને તું મળીશ તો તું મને, મળીશ જ્યારે તને તો હું, છે મુજમાં તો જ્યાં તું ને તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je kai pan chhe, je kai bhi chhe, jivanamam to prabhu, che e to tu ne tu
karu vichaar karave e to tum, karish e to hum, je karta eno to tu ne tu
janmi bhale kahevayo to hum, rahi ajanma to chhe, e to jag maa tu ne tu
rahi na shakum to hum, rahisha, rakhisha jag maa mane prabhu, jevo to tu ne tu
vhalo bhi to che tum, veri bhi bani jaay to tum, bane jag maa badhu to tu ne tu
kahum to badhum, kahe e to tum, sambhale pan jag maa ene to tu ne tu
jagat bhi to che tum, jagakarta bhi to che tum, che badhu to tum, che tu ne tu
kare badhu to tum, karave badhu to tum, karta banave che shaane mane to tu ne tu
dukhi to nathi jya tum, shaane raheva de che dukhi jag maa mane to tu ne tu
malisha to tu mane, malisha jyare taane to hum, che mujamam to jya tu ne tu
|