1992-12-26
1992-12-26
1992-12-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16435
સહારો સહારો સહારો છે પ્રભુ મને તો જીવનમાં, એક તારો તો સહારો

છું પાપી ને છું પાપમાં તો એવો ડૂબેલો તો પૂરો, કરો ઉદ્ધાર હવે તો મારો
કરો હળવું ફૂલ મનડું તો મારું રે પ્રભુ, મારા મન પરનો ભાર તો ઉતારો
આવ્યો છું જ્યાં તમારા ચરણે રે પ્રભુ, તમે હવે મને તો સ્વીકારો
બનાવવા છે જ્યાં જીવનમાં તમને મારા રે પ્રભુ, મને તમારો તો બનાવો
જીવન જંગમાં ના હારું હું તો પ્રભુ જીવનમાં, ઉત્તમ મને એવો તો બનાવો
મળે કિનારા જગમાં ભલે બીજા તો કિનારા, છો તમે તો જગમાં મારો કિનારો
મળ્યું જગમાં મને તો ઘણું, છે તને તો મેળવવું દેજો પ્રભુ મને એમાં તો સથવારો
જગતના વનમાં છું હું એકલો ને એકલો, દેજો સદા પ્રભુ મને તમારો સહારો
તમારા સહારા વિના કરી ના શકું કાંઈ જગમાં, ઝંખુ સદાયે તમારો તો સહારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahārō sahārō sahārō chē prabhu manē tō jīvanamāṁ, ēka tārō tō sahārō
chuṁ pāpī nē chuṁ pāpamāṁ tō ēvō ḍūbēlō tō pūrō, karō uddhāra havē tō mārō
karō halavuṁ phūla manaḍuṁ tō māruṁ rē prabhu, mārā mana paranō bhāra tō utārō
āvyō chuṁ jyāṁ tamārā caraṇē rē prabhu, tamē havē manē tō svīkārō
banāvavā chē jyāṁ jīvanamāṁ tamanē mārā rē prabhu, manē tamārō tō banāvō
jīvana jaṁgamāṁ nā hāruṁ huṁ tō prabhu jīvanamāṁ, uttama manē ēvō tō banāvō
malē kinārā jagamāṁ bhalē bījā tō kinārā, chō tamē tō jagamāṁ mārō kinārō
malyuṁ jagamāṁ manē tō ghaṇuṁ, chē tanē tō mēlavavuṁ dējō prabhu manē ēmāṁ tō sathavārō
jagatanā vanamāṁ chuṁ huṁ ēkalō nē ēkalō, dējō sadā prabhu manē tamārō sahārō
tamārā sahārā vinā karī nā śakuṁ kāṁī jagamāṁ, jhaṁkhu sadāyē tamārō tō sahārō
|
|