Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4451 | Date: 27-Dec-1992
રાખી નજરમાં, નજરમાં રાખીને પ્રભુને, છૂટે જે તીર પ્રભુ પાસે તો એ પહોંચી જાય
Rākhī najaramāṁ, najaramāṁ rākhīnē prabhunē, chūṭē jē tīra prabhu pāsē tō ē pahōṁcī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4451 | Date: 27-Dec-1992

રાખી નજરમાં, નજરમાં રાખીને પ્રભુને, છૂટે જે તીર પ્રભુ પાસે તો એ પહોંચી જાય

  No Audio

rākhī najaramāṁ, najaramāṁ rākhīnē prabhunē, chūṭē jē tīra prabhu pāsē tō ē pahōṁcī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-27 1992-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16438 રાખી નજરમાં, નજરમાં રાખીને પ્રભુને, છૂટે જે તીર પ્રભુ પાસે તો એ પહોંચી જાય રાખી નજરમાં, નજરમાં રાખીને પ્રભુને, છૂટે જે તીર પ્રભુ પાસે તો એ પહોંચી જાય

છૂટતા તીર હોય, લક્ષ્યમાં જો કાંઈ બીજું, ના પ્રભુને તો એ વીંધી જાય

ધ્યાનમાં તો ધ્યાનનું જો ધ્યાન રહે નહીં, ધ્યાનમાં ત્યાં બીજું તો આવતું જાય

ઘૂમે નજરમાં તો જ્યાં બીજું, નજર સામેનું ને સામેનું ભી ત્યાં તો ના દેખાય

એક વાક્યના તો અનેક અર્થ થાતાં, મનગમતો અર્થ તો, તરત તો નીકળી જાય

ઘણી વખત ધાર્યા પ્રમાણે તો થાયે, એ કાંઈ કાગને બેસવું, ડાળને પડવું ના કહેવાય

વણપૂરી થયેલી આશાઓ તો જીવનમાં, દુઃખીને દુઃખી જીવનને તો કરતું તો જાય

આખ બંધ કરીને ભરાયેલા પગલાંમાં, ખાડા ટેકરા જીવનમાં તો એમાં ક્યાંથી દેખાય

હિંમત વિનાના તો ઘા જીવનમાં, જગમાં ધાર્યું પરિણામ તો ના લાવી શકાય

માનવતા રહે જો વેશ તો બદલતી, જગમાં માનવતા ના જલદી ઓળખી શકાય
View Original Increase Font Decrease Font

રાખી નજરમાં, નજરમાં રાખીને પ્રભુને, છૂટે જે તીર પ્રભુ પાસે તો એ પહોંચી જાય

છૂટતા તીર હોય, લક્ષ્યમાં જો કાંઈ બીજું, ના પ્રભુને તો એ વીંધી જાય

ધ્યાનમાં તો ધ્યાનનું જો ધ્યાન રહે નહીં, ધ્યાનમાં ત્યાં બીજું તો આવતું જાય

ઘૂમે નજરમાં તો જ્યાં બીજું, નજર સામેનું ને સામેનું ભી ત્યાં તો ના દેખાય

એક વાક્યના તો અનેક અર્થ થાતાં, મનગમતો અર્થ તો, તરત તો નીકળી જાય

ઘણી વખત ધાર્યા પ્રમાણે તો થાયે, એ કાંઈ કાગને બેસવું, ડાળને પડવું ના કહેવાય

વણપૂરી થયેલી આશાઓ તો જીવનમાં, દુઃખીને દુઃખી જીવનને તો કરતું તો જાય

આખ બંધ કરીને ભરાયેલા પગલાંમાં, ખાડા ટેકરા જીવનમાં તો એમાં ક્યાંથી દેખાય

હિંમત વિનાના તો ઘા જીવનમાં, જગમાં ધાર્યું પરિણામ તો ના લાવી શકાય

માનવતા રહે જો વેશ તો બદલતી, જગમાં માનવતા ના જલદી ઓળખી શકાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhī najaramāṁ, najaramāṁ rākhīnē prabhunē, chūṭē jē tīra prabhu pāsē tō ē pahōṁcī jāya

chūṭatā tīra hōya, lakṣyamāṁ jō kāṁī bījuṁ, nā prabhunē tō ē vīṁdhī jāya

dhyānamāṁ tō dhyānanuṁ jō dhyāna rahē nahīṁ, dhyānamāṁ tyāṁ bījuṁ tō āvatuṁ jāya

ghūmē najaramāṁ tō jyāṁ bījuṁ, najara sāmēnuṁ nē sāmēnuṁ bhī tyāṁ tō nā dēkhāya

ēka vākyanā tō anēka artha thātāṁ, managamatō artha tō, tarata tō nīkalī jāya

ghaṇī vakhata dhāryā pramāṇē tō thāyē, ē kāṁī kāganē bēsavuṁ, ḍālanē paḍavuṁ nā kahēvāya

vaṇapūrī thayēlī āśāō tō jīvanamāṁ, duḥkhīnē duḥkhī jīvananē tō karatuṁ tō jāya

ākha baṁdha karīnē bharāyēlā pagalāṁmāṁ, khāḍā ṭēkarā jīvanamāṁ tō ēmāṁ kyāṁthī dēkhāya

hiṁmata vinānā tō ghā jīvanamāṁ, jagamāṁ dhāryuṁ pariṇāma tō nā lāvī śakāya

mānavatā rahē jō vēśa tō badalatī, jagamāṁ mānavatā nā jaladī ōlakhī śakāya
Scan Image

Gujarati Bhajan no. 4451 by Satguru Devendra Ghia - Kaka
First...444744484449...Last