Hymn No. 155 | Date: 15-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-15
1985-06-15
1985-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1644
જન્મો જનમ ઢૂંઢતો રહ્યો મા, સફળતા હજી ના મળી
જન્મો જનમ ઢૂંઢતો રહ્યો મા, સફળતા હજી ના મળી દર્શન કરવા તારા, પ્યાસી આંખ હજી પ્યાસી રહી તારા પ્રેમનો જીવ પ્યાસી, પૂર્ણ પ્રેમ પામ્યો નહીં સંસાર પ્રેમમાં ડૂબ્યો રહી, જિંદગી સદા ખોઈ નિર્વિકારમાંથી નીકળી, વિકારમાં સદા રાચી રહી વિકારી પ્રેમમાં ડૂબી, શોધ તારી એવી ને એવી રહી તુજ અસ્તિત્વમાં ડૂબવા, મુજ અસ્તિત્વની બીક હૈયે રહી હૈયે આ ડરે ઘર કરી, મારી શોધ અધૂરીની અધૂરી રહી ડર હૈયાનો આ કાઢજે, મુજ પર તારી મીઠી નજર ધરી તારા અલૌકિક દર્શનની, જોઈ રહ્યો છું રાહ, વિશ્વાસ ધરી
https://www.youtube.com/watch?v=H0oSt1AK2oY
Satguru Shri Devendra Ghia (Kaka)
જન્મો જનમ ઢૂંઢતો રહ્યો મા, સફળતા હજી ના મળી દર્શન કરવા તારા, પ્યાસી આંખ હજી પ્યાસી રહી તારા પ્રેમનો જીવ પ્યાસી, પૂર્ણ પ્રેમ પામ્યો નહીં સંસાર પ્રેમમાં ડૂબ્યો રહી, જિંદગી સદા ખોઈ નિર્વિકારમાંથી નીકળી, વિકારમાં સદા રાચી રહી વિકારી પ્રેમમાં ડૂબી, શોધ તારી એવી ને એવી રહી તુજ અસ્તિત્વમાં ડૂબવા, મુજ અસ્તિત્વની બીક હૈયે રહી હૈયે આ ડરે ઘર કરી, મારી શોધ અધૂરીની અધૂરી રહી ડર હૈયાનો આ કાઢજે, મુજ પર તારી મીઠી નજર ધરી તારા અલૌકિક દર્શનની, જોઈ રહ્યો છું રાહ, વિશ્વાસ ધરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janmo janam dhundhato rahyo ma, saphalata haji na mali
darshan karva tara, pyasi aankh haji pyasi rahi
taara prem no jiva pyasi, purna prem paamyo nahi
sansar prem maa dubyo rahi, jindagi saad khoi
nirvikaramanthi nikali, vikaramam saad raachi rahi
vikaari prem maa dubi, shodha taari evi ne evi rahi
tujh astitvamam dubava, mujh astitvani bika haiye rahi
haiye a dare ghar kari, maari shodha adhurini adhuri rahi
dar haiya no a kadhaje, mujh paar taari mithi najar dhari
taara alaukik darshanani, joi rahyo chu raha, vishvas dhari
|