1992-12-31
1992-12-31
1992-12-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16445
છે બધું જે તારી બહાર, છે એ બધું તો, તારી અંદરને અંદર

પંચતત્ત્વોથી તો બન્યું જગ છે, પંચતત્ત્વો તો છે અંદરને અંદર
છે અને રહે સૃષ્ટિ તારી બહાર, છે તારી સૃષ્ટિ તારી અંદરને અંદર
રહે છે ફરતા વિચારોને મનના આંદોલનો બહાર, છે એ ભી તારા અંદરને અંદર
થાય છે વિચારોને, મનને ભાવોના આંદોલનો, ઉત્પાત તારી અંદરને અંદર
દેખાય છે તને જે આકાશ બહાર છે, આકાશ એ ભી તારી અંદરને અંદર
દેખાય છે તેજ તને તો જે બહાર, છે તેજ ભી તો તારી અંદરને અંદર
કર વિચાર તું જરા, શું છે બહાર, નથી જે તો તારી અંદરને અંદર
નથી તારો હું તો તારી બહાર, છે તારો અહં તો તારી અંદરને અંદર
જાય તારું મનડું તો તારી બહાર, છે તારું મન તો તારી અંદરને અંદર
રહ્યો છે પ્રભુ અણુએ અણુમાં વ્યાપ્ત, છે તારો પ્રભુ તો તારી અંદરને અંદર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē badhuṁ jē tārī bahāra, chē ē badhuṁ tō, tārī aṁdaranē aṁdara
paṁcatattvōthī tō banyuṁ jaga chē, paṁcatattvō tō chē aṁdaranē aṁdara
chē anē rahē sr̥ṣṭi tārī bahāra, chē tārī sr̥ṣṭi tārī aṁdaranē aṁdara
rahē chē pharatā vicārōnē mananā āṁdōlanō bahāra, chē ē bhī tārā aṁdaranē aṁdara
thāya chē vicārōnē, mananē bhāvōnā āṁdōlanō, utpāta tārī aṁdaranē aṁdara
dēkhāya chē tanē jē ākāśa bahāra chē, ākāśa ē bhī tārī aṁdaranē aṁdara
dēkhāya chē tēja tanē tō jē bahāra, chē tēja bhī tō tārī aṁdaranē aṁdara
kara vicāra tuṁ jarā, śuṁ chē bahāra, nathī jē tō tārī aṁdaranē aṁdara
nathī tārō huṁ tō tārī bahāra, chē tārō ahaṁ tō tārī aṁdaranē aṁdara
jāya tāruṁ manaḍuṁ tō tārī bahāra, chē tāruṁ mana tō tārī aṁdaranē aṁdara
rahyō chē prabhu aṇuē aṇumāṁ vyāpta, chē tārō prabhu tō tārī aṁdaranē aṁdara
|