Hymn No. 4462 | Date: 02-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-02
1993-01-02
1993-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16449
ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું
ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું કરી ના શકે સુખ તો જગતનું, બરાબરી તો મળે, સુખ તો પ્રભુના શરણનું મળે સુખ તો જીવનમાં તો જેવું, હશે ના સુખ એ તો પ્રભુના ચરણ જેવું ચાખ્યું સુખ તો જેણે પ્રભુના ચરણનું, ગમશે ના સુખ એને જીવનનું બીજું મળ્યું સુખ જગતનું તો જે, ના એ ટક્યું, સુખ પ્રભુ ચરણનું ના એ ખૂટયું મળ્યું સુખ જ્યાં પ્રભુના ચરણનું, ગયું ભુલાવી સુખ જીવનનું તો બીજું મળે સુખ જગતનું, આવે ના ઓડકાર એમાં, લાગશે એ તો ઓછું ને ઓછું મળે ના સુખ જીવનમાં એકધાર્યું, સુખ પ્રભુના ચરણનું રહે વહેતું ને વહેતું જોઈએ ના એમાં મૂડી બીજી, જોઈએ મૂડી આવી, ભાવમાં પડે મક્કમ તો બનવું જોઈશે જગમાં શું બીજું રે પ્રભુ, મળી જાય જો સુખ તો તારા ચરણનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gotyum na malashe sukh to jivanamam, sukh to prabhu na charananum
kari na shake sukh to jagatanum, barabari to male, sukh to prabhu na sharananum
male sukh to jivanamam to jevum, hashe na sukh e to
prabhu na to those prabhu na charan jevu chakhas sukh ene jivananum biju
malyu sukh jagatanum to je, na e takyum, sukh prabhu charananum na e khutayum
malyu sukh jya prabhu na charananum, gayu bhulavi sukh jivananum to biju laghum
male sukh jagatanum, na e to biju laghum ne to emha jagatanum,
na jivanamam ekadharyum, sukh prabhu na charananum rahe vahetum ne vahetum
joie na ema mudi biji, joie mudi avi, bhaav maa paade makkama to banavu
joishe jag maa shu biju re prabhu, mali jaay jo sukh to taara charananum
|