Hymn No. 156 | Date: 18-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-18
1985-06-18
1985-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1645
રે `મા', તું અને હું, આપણે મળીશું ક્યારે એકલા
રે `મા', તું અને હું, આપણે મળીશું ક્યારે એકલા આવવા ચાહું તારી પાસે, કામ દોડયો આવે સાથે - રે `મા' ... ક્રોધથી બચી આવવા ચાહતો, પાછળ એ તો દોડયો આવતો - રે `મા' ... લોભથી બચી તારી પાસે દોડું, એ કહે તને નહીં છોડું - રે `મા' ... સંસારની મમતાએ દાટ વાળ્યો, હૈયે ઉત્પાત બહુ મચાવ્યો - રે `મા' ... મનડું તારી પાસે આવવા ચાહે, ઊંડે ઊંડે અહંકાર જાગે - રે `મા' ... તારી પાસે આવવા દોડયો, ઇર્ષાએ આવી રસ્તો રોક્યો - રે `મા' ... ઉપાય આનો માડી તું કરજે, લાચારી મારી તું સમજજે - રે `મા' ... મન હવે મારું છે બહુ થાક્યું, તારી પાસે નથી પહોંચાતું - રે `મા' ... તારી સાથે એકાંત નથી સધાતું, મન હવે બહુ અકળાતું - રે `મા' ... પ્રેમનો છાંટો છાંટીને તારો, સાધજે તું કલ્યાણ મારું - રે `મા' ...
https://www.youtube.com/watch?v=u2uUdbsFPmw
Satguru Shri Devendra Ghia (Kaka)
રે `મા', તું અને હું, આપણે મળીશું ક્યારે એકલા આવવા ચાહું તારી પાસે, કામ દોડયો આવે સાથે - રે `મા' ... ક્રોધથી બચી આવવા ચાહતો, પાછળ એ તો દોડયો આવતો - રે `મા' ... લોભથી બચી તારી પાસે દોડું, એ કહે તને નહીં છોડું - રે `મા' ... સંસારની મમતાએ દાટ વાળ્યો, હૈયે ઉત્પાત બહુ મચાવ્યો - રે `મા' ... મનડું તારી પાસે આવવા ચાહે, ઊંડે ઊંડે અહંકાર જાગે - રે `મા' ... તારી પાસે આવવા દોડયો, ઇર્ષાએ આવી રસ્તો રોક્યો - રે `મા' ... ઉપાય આનો માડી તું કરજે, લાચારી મારી તું સમજજે - રે `મા' ... મન હવે મારું છે બહુ થાક્યું, તારી પાસે નથી પહોંચાતું - રે `મા' ... તારી સાથે એકાંત નથી સધાતું, મન હવે બહુ અકળાતું - રે `મા' ... પ્રેમનો છાંટો છાંટીને તારો, સાધજે તું કલ્યાણ મારું - રે `મા' ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re `ma', tu ane hum, aapane malishum kyare ekala
avava chahum taari pase, kaam dodayo aave saathe - re 'maa' ...
krodh thi bachi avava chahato, paachal e to dodayo aavato - re 'maa' ...
lobhathi bachi taari paase dodum, e kahe taane nahi chhodum - re 'maa' ...
sansar ni mamatae daata valyo, haiye utpaat bahu machavyo - re 'maa' ...
manadu taari paase avava chahe, unde unde ahankaar jaage - re 'maa' ...
taari paase avava dodayo, irshae aavi rasto rokyo - re 'maa' ...
upaay ano maadi tu karaje, lachari maari tu samajaje - re 'maa' ...
mann have maaru che bahu thakyum, taari paase nathi pahonchatu - re 'maa' ...
taari saathe ekanta nathi sadhatum, mann have bahu akalatum - re 'maa' ...
prem no chhanto chhantine taro, sadhaje tu kalyan maaru - re 'maa' ...
Explanation in English
Here dear Kaka (Satguru Devendra Ghia) tells the Divine mother that,
When will it be possible to meet you alone? I try to come alone but my chores follow me and do not leave me alone.
Try to leave my anger behind to come meet you but it follows me everywhere.
Leaving greed behind I run to you, but desires say I will not leave you.
Extreme affection towards worldly joy( temporary joys) has created a lot of commotion O mother Divine.
Whenever my mind decides to come to you, somewhere deep within me, my ego comes in the way.
I ran to come to you, but the enviousness within me blocked my path.
Understand my trouble and give me the solution to that problem, O mother divine. I am so tired now cause I am not able to reach to you, O Mother Divine
Not able to connect with you makes me very anxious, O Mother Divine
Sprinkle your Divine love on me that allows me to be in peace, O Mother Divine.
|