1993-01-08
1993-01-08
1993-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16462
દુઃખ દર્દની ધારા, જીવનમાં અનુભવી નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી

જગમાં હૈયે ક્યારેય કોઈ માટે પ્રેમ જાગ્યો નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
હૈયાંના ઊંડે ખૂણે કોઈ પ્રત્યે અનુકંપા જાગી નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
અહં અભિમાનના તોફાન હૈયે જીવનમાં જાગ્યા નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
વૃત્તિઓના સપાટા જીવનમાં તો જેણે ખાધા નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
એકવાર પણ હૈયે ક્રોધ જીવનમાં જેને જાગ્યો નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
જીવનમાં ક્યારેય કોઈ પાસે હૈયું જેણે ખાલી કર્યું નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
આવી જગમાં જેણે જીવનમાં કોઈ કર્મ કર્યું નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
જગમાં જીવનમાં ક્યારેય, ભૂલો જેણે કરી નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
જીવનમા કોઈ ઇચ્છા જેને કદી તો જાગી નથી, જગમાં એવું કોઈ મળવાનું નથી
આવા સંજોગો છે જીવનમાં સહુ કોઈના, યત્નોમાં સ્થિરતા જલદી મળવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha dardanī dhārā, jīvanamāṁ anubhavī nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
jagamāṁ haiyē kyārēya kōī māṭē prēma jāgyō nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
haiyāṁnā ūṁḍē khūṇē kōī pratyē anukaṁpā jāgī nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
ahaṁ abhimānanā tōphāna haiyē jīvanamāṁ jāgyā nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
vr̥ttiōnā sapāṭā jīvanamāṁ tō jēṇē khādhā nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
ēkavāra paṇa haiyē krōdha jīvanamāṁ jēnē jāgyō nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
jīvanamāṁ kyārēya kōī pāsē haiyuṁ jēṇē khālī karyuṁ nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
āvī jagamāṁ jēṇē jīvanamāṁ kōī karma karyuṁ nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
jagamāṁ jīvanamāṁ kyārēya, bhūlō jēṇē karī nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
jīvanamā kōī icchā jēnē kadī tō jāgī nathī, jagamāṁ ēvuṁ kōī malavānuṁ nathī
āvā saṁjōgō chē jīvanamāṁ sahu kōīnā, yatnōmāṁ sthiratā jaladī malavānī nathī
|